________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૨
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૧૨ (1) દૃષ્ટિવાદોપદેશિકી-ક્ષાપશકિજ્ઞાને કરી સભ્ય
દષ્ટિપણું હોય તેને દષ્ટિવાદેપદેશિકી સંજ્ઞા કહે છે. (ટીપ. આ ત્રીજી સંજ્ઞા ક્ષપશમ સમકિતમાં આવી શકે) આ ત્રણ સંજ્ઞામાં વિકસેંદ્રિયઅસંજ્ઞીને હેતુપદેશિકી સંજ્ઞા છે, અને સંજ્ઞીપ ચેદ્રિયને દીકાલિકી સંજ્ઞા છે. તે માટે આગમમાં દીર્ઘકાલિકી સંજ્ઞા એ સંક્ષિપણું કહેલ છે. તે સંજ્ઞીનું શ્રુત તેને સંસીશ્રત કહે છે.
૪ અસજ્ઞિ શ્રત–મનરહિત અસંજ્ઞિનું કૃત તેને અસંઝિ શ્રુત કહે છે. '
૫ સમ્યક કૃત–સમ્યગદષ્ટિ પ્રણત તથા મિથ્યાદષ્ટિ પ્ર ભુત પણ સમ્યગ દષ્ટિ પાસે આવ્યું તેને સમ્યક શ્રત કહે છે. યથાવસ્થિત ભાવના બોધના જાણપણાના લીધે તેને સભ્યશ્રત કહેલ છે. - ૬ મિથ્યા શ્રત–ઉપર જણાવેલ સભ્યશ્રત જે મિસ્યા દષ્ટિના હાથમાં જાય તે તેને મિથ્યાશ્રુત કહે છે. તેમને યથા વસ્થિત બેધને અભાવ છે. સદસના વિવેક રહીત, સંસારના હેતુ ભૂત એટલે સંસાર વધારનાર કર્મ બંધ કરાવનાર–સ્વેચ્છાચારી, જ્ઞાનના ફલવિનાનું એટલે વિરતીના અભાવવાળું હોય છે. તેથી મિથ્યાષ્ટિના કૃતને અજ્ઞાન કહે છે.
૭ દ્રવ્યસાદિ શ્રત–– એક પુરૂષ આશ્રિતકતને સાદીસપર્યવસિત શ્રુત કહે છે.
૮ દ્રવ્યથી અનાદિ શ્રત–અનેક પુરૂષ આશ્રિત શ્રુતને આ નાદિપર્યવસિત શ્રુત કહે છે.
–૧૦ નિશ્ચયથી સાદિ સંપર્યવસિત અને અનાદિ અપર્યવસિત શ્રુત-ક્ષેત્ર થકી ભરત ઐરાવત આશ્રયી સાદિ સપર્યાવસિત છે. મહાવિદેહ આશ્રયી અનાદિપર્યવસિત છે. કાળ થકી ઉત્સર્પિણ, અવસર્પિણી આશ્રયી સાદિસપર્યાવસિત
For Private and Personal Use Only