________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪૮
ધી મહાવીરસ્વામિ ચરિત્ર. { પ્રકરણ ૧૭ કરાવનાર તે આ નવીન શેઠ છે, અને તેને ઘેરજ વસુધારાની વૃષ્ટિ થઈ હતી; તે એ મહા પુણ્યના ઉપાર્જન કરનાર કેમ નહી ? - કેવળી ભગવંતે જણાવ્યું કે “ભાવથી તે જીર્ણ શ્રેણી એ જ અહંત પ્રભુને પારણું કરાવ્ય નું ફળ ઉપાર્જન કર્યું છે. તે શેઠ શુભ ભાવથી અલિપ સંસાર કરી, અમ્રુત નામા દેવલોકમાં જન્મ ઉપાર્જન કરવાનું આયુષ્ય બાંધ્યું છે. જે તેને ઉજવળ અને ચઢતા ભાવ વખતે પ્રભુના પારણાને સૂચવનાર દેવદુ દુભિને વનિ સાંભળે ન હેત તે ધ્યાનાક્તરમાં પ્રાપ્ત થઈ તે ઉજવળ કેવળ જ્ઞાન ને પ્રાપ્ત કરત. આ નવીન શ્રેષ્ઠી શુદ્ધ ભાવથી રહિત છે. તેણે જાતે પ્રભુને દાન દીધું ન હતું. લેક વ્યવહારથી એક ભિક્ષુક જાણ ભિક્ષા આપવા માટે તેણે દાસીપાસે દાન અપાવ્યું હતું. તીર્થકર દાન ના મહિમાના માટેજ દે એ વસુધારાદિ પંચદિવ્યની વૃષ્ટી કરી હતી. એ નવીન શ્રેષ્ઠીને તે અહંતના પારણનું માત્ર સુધારા રૂપ આ લેકનું જ ફળ મલ્યું છે.” ભકિત પૂર્વક અને ભકિત રહીત અહંત પ્રભુને દાન દેવાના ફળને સાંભળીને રાજા અને નગરજને, જીણું શ્રેષ્ઠીના ધાર્મિક જીવનની અનુમોદના કરતા સર્વ પિતા પોતાના સ્થાને ગયા. પ્રભુ પશુ વિહાર કરતા કરતા સુસુમારપુરી ગામે આવ્યા.
ત્યાં શોક ખંડ નામના ઉદ્યાનમાં અશોક ચમરેદ્રને પ્રભુનું વૃક્ષની નીચે એક શિલા ઉપર રહી, અષ્ટમ શરણ લેવાથી તપના સંકલપ એક રાત્રીની પ્રતિમા થયેલો બચાવ. ધારણ કરી રહયા.
તે સમયમાં ચમરચં ચા નગરીમાં એક સાગરોપમના આયુષ્યવાળો ચમરેંદ્ર નામને ભૂવનપતિ દેને ઈંદ્ર ઉન્ન થયો હતા. પિતાના ઉપર સૌધર્મેદ્રના સૌધર્મ વસંત નામના વિમાનમાં સુધર્મ નામની સભામાં સૌધર્મેદ્રને બેઠેલા જોઈ તેને ઈર્ષા આવી. તેની શક્તિ અને પરાક્રમથી અજ્ઞાન તેને નાશ કરવાને તૈયાર થયે. તેને સામાજિક દેએ અટકાવ્યું, પણ તે ગવધ ચમરેંદ્રના
For Private and Personal Use Only