________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૪
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૧૦ ને પચાશ અભિષેક પ્રભુને થયા. એક એક અભિષેકમાં ચોસઠહજાર સળશો હોય છે.
આ અવસર્પિણી કાલના વીશ તીર્થકરામાં બીજા તીર્થ કરના શરીરના પ્રમાણુ કરતાં, ભગવંત મહાવીરનું શરીર ન્હાનું હોવાથી ઈદ્ર મહારાજના મનમાં સંશય ઉત્પન્ન થયે કે ભગવંત નાના બાળક હોવાથી તેમનું શરીર આટલા બધા જલાભિષેક કેમ સહન કરી શકશે ? એવા સંશયથી ભગવંત ઉપર અભિષેક કરવા આદેશ આપતા પહેલાં થોભ્યા. અવધિજ્ઞાનના બળે કરીને ભગવંતે એ વાત જાણી. તીર્થકરોનું અતુલ બળ જણાવવા નિમિત્તે તે વખતે પ્રભુએ બાલરૂપે છતાં પણ પિતાના ડાબા પગના અંગુઠાથી મેરૂ પર્વતને દબાવે, તેથી મેરૂ કંપાયમાન થયે. પ્રભુ ના જન્મ મહોત્સવ વખતે આ ઉપદ્રવ થાય નહીં, છતાં કેમ થયે એમ વિચારી અવધિજ્ઞાનને ઉપગ મુકતાં ઈંદ્રને પ્રભુની ચેષ્ટા જણાઈ, અને પિતાની શંકાનું નિવારણ થયું. પિતે પ્રભુના બલમાં શંકા આણી આશાતના (અવિવેક) કરી, તેથી પ્રભુને પગે લાગીને ખમાવ્યા અને સ્તુતિ કરી. .
તીર્થકરોના બળનું વર્ણન કરતાં એક ઠેકાણે જણાવવામાં આવ્યું છે કે
પુરૂષમાં બાર દ્વારા જેટલું બળ એક ગદ્ધા એટલે બળ દમાં હોય છે. દશ ધાના જેટલું બળ એક ઘોડામાં હોય છે. બાર ઘેડાના જેટલું બળ એક મહિષમાં હોય છે. પંદર મહિના જેટલું બળ એક મમ્મત હાથીમાં હોય છે. તેવા પાંચશે હાથીએનું બળ એક કેશરીસીંહમાં હોય છે. બે હજાર કેશરી સીંહના જેટલું બળ એક અષ્ટાપદ નામના પક્ષીમાં હોય છે. દશ લાખ અષ્ટાપદ જેટલું બળ એક રામ (બલદેવ) માં હોય છે. બે રામ જેટલું બળ એક વાસુદેવમાં હેય છે. બે વાસુદેવ જેટલું બળ એક ચક્રવર્તીમાં હોય છે. એક લાખ ચક્રી જેટલું બળ એક નાગૅદ્રમાં હોય છે. ક્રોડ નાગૅદ્ર જેટલું બળ એક ઈંદ્રમાં હોય છે. એવા
For Private and Personal Use Only