________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
L
[ પ્રકરણ ૧૮
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર કેમકે વેદનાં તે પદો તે પુરૂષની તુતિનાં છે. વેદનાં વાકય ત્રણ પ્રકારનાં છે; કેટલાંક વિધિવાકયા છે, જેમકે સ્વર્ગની ઈચ્છા કરનાર પ્રાણીએ અગ્નિહેાત્ર કરવું; વળી કેટલાંક વાકયેા અનુવાદ સૂચવ નારાં છે, જેમકે બારમાસને એક સ'વત્સર કહેવાય; અને કેટલાંક વાકયેા સ્તુતિરૂપ છે, જેમકે આ ઉપરનું તમારા સંદેહપણાનું જે વાકય છે, તે વાકયથી વિષ્ણુના મહિમા કહેલેા છે, પણ અન્ય વસ્તુઓના અભાવ કહેલા નથી. નહીંતા તુયં પુન્ગેન ર્મા,પાî પાપન શર્મળા '' ઇત્યાદિક વેદના વાકયા નિરર્થંક થાય. ( જુએ કલ્પસૂત્રની સુખેાધિકા ભાષાંતર પૃ. ૯૮)
કહે અગ્નિભૂતિ ! તે કમમૂર્તિમાન છે. એમ તમે માને, કેમકે કર્મને અદ્ભૂત માનવાથી આકાશાદિકની જેમ તેનાથી આત્માને અનુગ્રહ ઉપઘાતના ( સુખ, દુ:ખના ) પ્રસગ ઘસે નહી, વળી કર્મોની સાથે આત્માને અનાદિકાળથી સબંધ છે, એમ પણ તમે માને, કેમકે તેના સંબંધ સાદ્ધિ માનીયે તે મુકતજીવાને પણ ક્રમને સંબધ થવા જોઇએ. સાઢિ સંબંધ માનવાથી સ’સારીજીવ પહેલાં કમ રહિત હરા અને પછી અમુક કાળે કમ સહિત થયેા. જો એમ માનવામાં આવે તે પછી મુક્તજીવ પણ ક્રમ રહિત થયા પછી, તેને પણ અમુક વખતે ક્રમ'ના સ’બધ થવા જોઇએ, અને તેમ થાય તેા પછી મુક્તજીવા અમુક્ત થશે; માટે તેમ માનવુ' ઇષ્ટ નથી. પ્રવાહે કરી જીવકર્મના સંબધ અનાદિ છે એમ તમે માના, જો તમને એમ લાગે કે જીવકર્મા સબંધ અનાદિના છે, ત્યારે તેના વિયેાગ શી રીતે થઇ શકે ? કેમકે અનાદિ હાય તે અનંત પણ હોય. જેમ કાળ અનાદિ છે તેમ અનત પણ છે. આવા પ્રકારની શંકાનું સમાધાન એ છે કે, જેમ સુવર્ણ અને પાષાણુના સંબંધ અનાદિ છે, તે પણ તેવા પ્રકારની સામગ્રીના ચેાગે અગ્નિમાં મુકીને ધમવાથી સુવર્ણ અને પાષાણુ જુદા પડે છે, તેમ જીવ પણ ધ્યાનરૂપી અગ્નિના ચેાગે અનાદિ સબધવાળા ક્રમેૌથી જુદો પડે છે, એમ સિદ્ધ થાય છે. વળી હે આયુષ્યમાન્
For Private and Personal Use Only