________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ ભવ. ] ચિલ્લણનું હરણ, ભાવથી ચિલણને જર્ણવીને તેની રજા માગી. ચિલણ પ્રતિજ્ઞા પૂર્વક બોલી કે, “હું તારા વગર એકલી રહીશ નહી” પછી બન્ને બહેને એ સત્વર તૈયારી કરી, શ્રેણિક રાજા પાસે આવી. ચિલણને રથમાં બેસાડ, પોતે એક રનને કરડીઓ લેવાને ભુલી ગઈ હતી, તે લેવાને એકલી પિતાના અંતાપુરમાં ગઈ.
તે સમયે સુલતાના પુત્રોએ શ્રેણિક રાજાને જણાવ્યું કે, “હે સ્વામી! શગુના ગૃહમાં ચીરકાળ રહેવું ઘટિત નથી. તેમની તેવા પ્રકારની પ્રેરણાથી, ચિલ્લણાને લઈને તે સુરંગને માર્ગો પાછે ચાલી નિકળે.
સુચેષ્ટા રત્નને કરંવઓ લઈ આવી, તે ત્યાં શ્રેણિકને જોયા નહિ. બહેનનું હરણ થયું, અને પિતાને મરથ સિદ્ધ થયે નહિ, એવું ધારી તેણે ઉંચે રવરે પિકાર કર્યો,
આ બનાવથી ચેટક રાજાએ તેને પાછી મેળવવા પિતાનું લશ્કર મોકલ્યું, તેમાં સુલતાના બત્રીશ પુત્રો મરણ પામ્યા. એ હકીકત સાંભળી સુજયેષ્ટાને વૈરાગ્ય થયું. તેણે ચિંતવ્યું કે,
અહે! વિષયની લેલુપતાને ધિક્કાર છે. વિષયસુખની ઈચ્છા કરનાર મનુષ્ય આવી વિટંબના પામે છે.” આવા વિચારથી સંસારપરથી વિરકત ભાવ ધારણ કરી, પોતાના પિતાની રજા મેળવી ભગવંત પાસે આવી, વંદન કરી ભગવંતની આજ્ઞા મેળવી, આયચંદના પાસે તેણે દીક્ષા લીધી.
બાલિકાઓને કુમારી અવસ્થામાં ધાર્મિક તત્વનું જ્ઞાન આપવાથી કેવાં સુંદર પરિણામ આવે છે, તેને આ સુષ્ટાને દાખલે આપણું ખાસ ધ્યાન ખેંચે છે. જૈન ધર્મમાં કુમારી અવ. સ્થામાં ચારિત્ર ગ્રહણ કરેલાના અને માવજ જીવ શુદ્ધ ચાસ્ત્રિ પાલવાને તે અનેક દાખલા છે વર્તમાનમાં જે સાધવી સમુદાય વિચરે છે, તેમાં પણ કેટલાકે કુમારી અવસ્થામાં દીક્ષા ગ્રહણ કરેલી છે, અને જેનું ચારિત્ર નિર્મળ છે, એવી તથા સ્વપર ઉપકારક આત્મહિત સાધનમાં જીવન ગુજારનાર સાધવીએ વિદ્યમાન છે. એટલું જ
69.
For Private and Personal Use Only