________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૨
શ્રી મહાવીરસ્વામિ ચાત્ર.
[ પ્રકરણ ૧૭
રહે છે, જેથી ત્યાં પક્ષીઓના પણ સંચાર નથી, માત્ર વાયુને જ સંચાર છે. માટે એ સરળ માર્ગ છોડી દેઇ, આડે માગે આપ જાવ. પ્રભુએ જ્ઞાનવડે તે સપના પૂર્વ ભવ અને તેનું સ્વરૂપ જાણ્યું. ખરેખર એ સપ પ્રતિધ કરવા લાયક છે, એમ જાણી પેાતાને થનારી પિડાની અવગણના કરી તે સરળ માગે પ્રભુ ચાલ્યા.
પ્રભુએ નિજન અરણ્યમાં પ્રવેશ કર્યાં ત્યારે તેમાં ચરણુ સ‘ચાર નહીં હાવાથી, વાલુકા જેમની તેમ રહેલી હતી. જળાશયામાંથી વહેતી નીકે પાણી વિનાની હતી. જીણુ થએલા વૃક્ષા સુકાઈ ગયાં હતા. વૃક્ષાના ખરી પડેલા પત્રાથી જગલ છવાઈ ગયું હતું, રાડાઓથી ઘણા ભાગ વ્યાપ્ત થઇ ગયા હતેા, અને ઝુપડીઓ બધી પૃથ્વી ભેગી થઈ ગઈ હતી. એવા અરણ્યમાં આવીને પ્રભુ ચક્ષમડપમાં નાશિકા પર નેત્રને સ્થિર કરીને કાચેત્સંગે રહ્યા.
For Private and Personal Use Only
.
ઘેાડીવારે પેલા સર્પ મુખમાંથી કાળરાત્રી જેવી જીન્હાને બહાર કાઢતા અભિમાનયુકત થઇને ફરવા નિકળ્યેા. તેવામાં તેણે વીર પ્રભુને જોયા. તેને ઘણા ક્રોધ ચઢયા, અરે આ નિર્જન આશ્રમમાં આવી રીતે નિડર રીતે ઉભું રહેનાર કાણુ ? ખરેખર એણે મારી અવગણના કરી છે, માટે હું તેને ભસ્મ કરી નાખું, આ પ્રમાણે વિચાર કરી, જવાળા માળાને વમન કરતી, છત્તા વૃક્ષાને દહન કરતી, તેમજ સ્માર કૃત્કારોથી ભયંકર એવી દષ્ટિથી તે પ્રભુને જોવા લાગ્યુંા. તેથી પ્રજ્વલિત એવી ષ્ટિવાળાએ આકાશમાંથી ઉલ્કા જેમ પવતપર પડે, તેમ પ્રભુના શરીર પર પડી. પણ મહા પ્રભાવિક પ્રભુના ઉપર તેની કાંઈ અસર થઈ નહી. પેાતાની તીવ્ર ષ્ટિ વડે પણ જ્યારે પ્રભુને કંઇ થયુ નહી, ત્યારે વિશેષ ક્રોધ કરીને તેણે સૂર્યની સામુ જોઇ જોઇને વિશેષ દૃષ્ટિ જવાલા છેડવા માંડી. તથાપી તે જવાળાઆ પણ પ્રભુની ઉપર તે જળધારા જેવી થઈ ગઇ; એટલે તે સપ' મર્યાદા સુકી ઉગ્ર ક્રોધ સહિત પ્રભુના