________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૪૪
બી મહાવીરસ્વામિ ચરિત્ર [ પ્રકરણ ૨૩ ખ્યા. કપાળની રૂંડમાળ ગળામાં ધારણ કરી, અને ભૂતના વિ. વિધ ગણે વિકુવ્યું. તેવા રૂપે ધર્મોપદેશ કરીને, તેણે નગરજનાં મનને હરી લીધાં. પરંતુ તે ખબર સાંભળીને પણ પરમ શ્રાવિકા સુલતાને જેવા જવાનું મન થયું નહિ.
ચોથે દિવસે તેણે ઉત્તર દિશામાં ત્રણ ગઢથી શોભતું, અને દેદિપ્યમાન તોરણવાળું દિવ્ય સમોસરણ વિકવ્યું, અને તેમાં પિતે જિનેશ્વરનું રૂપ ધારણ કરી બેઠે. તે સાંભળી નગર જને વિશેષ મટી સમૃદ્ધિ સહિત ત્યાં આવી ધર્મ સાંભળવા લાગ્યા. આ ખબર સાંભળીને પણ સુલસા ત્યાં ગઈ નહી. એટલે અંડે તેને ચલાવવા કોઈ પુરૂષને તેની પાસે મોક. તેણે સુલસાની પાસે આવીને આ પ્રમાણે કહ્યું.
“હે સુલસા ! શ્રી વિશ્વસ્વામી જિનેશ્વરનગરની બહાર સામે સર્યા છે, માટે તમે તેમને વાંદવાં ચાલે. વિલંબ ન કરે.”
“એ વીસમા તીર્થકર જગદગુરૂ શ્રી વીરપ્રભુ નથી.” સુલસાએ તે આવેલા પુરૂષને જવાબ આપે.
મુગ્ધા! આ તે પંચવીશમા તીર્થંકર છે. માટે તેમને પ્રત્યક્ષ આવીને જુએ.” તે આવેલા પુરૂષે સુલતાને ખુલશે કર્યો.
કદીપણુ પંચવીશમા તીર્થંકર હાય જ નહી, માટે આ તે કઈ માઠી બુદ્ધિવાળો મહાપાખં જણાય છે. તે બિચારા ભેળા લકોને ઠગે છે.” સુલસાએ શાંત રીતે પણ કડકડતે જવાબ પેલા આવેલા પુરૂષને આપે.
“ભદ્રે ! આવું બોલે નહી. તમારા આવવાથી તે શ્રી જિન શાસનની પ્રભાવના થશે. તેથી તમને શી હાનિ થવાની છે? માટે આપ ચાલે.” પેલા આવેલા પુરૂષે પુનઃ સુલતાને કહ્યું.
આવા ખોટા પ્રપંચથી કાંઈ જૈનશાસનની પ્રભાવના થતી નથી, પણ તેથી તે અપ્રભાવના થાય છે. માટે હું કાંઈ ત્યાં
For Private and Personal Use Only