________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ ભવ. ]
ક્રમ પ્રવૃત્તિ.
૫૫૧
રાજગૃહ નામનુ' બીજુંનગર વસાવ્યું, અને ત્યાં રાજધાની આણી. તેમના પિતા પ્રસેનજીતને ઘણુા રાજકુમારો હતા, તેમાં શ્રેણિક બુદ્ધિશાળી અને રાજ્ય ચલાવવાને લાયક જાણી, તેમને પેાતાની અ`તાવસ્થા વખતે ગાદીએ સ્થાપી, તે કાળ કરી ગયા હતા. શ્રેણિક રાજા ન્યાયથી રાજ્યનું પાલન કરતા હતા. તેમના પિતા શ્રી પાર્શ્વનાથ પ્રભુના શ્રાવક છતાં, તેમને પાછળથી બુદ્ધને પરિચય થવાથી, તે તેમના અનુયાયી થયા હતા.
શ્રેણિક મહારાજાને ઘી રાણીઓ હતી છતાં ચેટકાજાની કુંવરી ચેલાણા સાથે તેમનુ લગ્ન થયું હતું.ચેટક રાજાને ચિલ્લણા સાથે સાત રાજકુમારિ હતી. તે સર્વે ભગવત મહાવીરની સેવા કરતી. જૈનધર્મ ઉપર તેની પૂર્ણ શ્રદ્ધા હતી; પોતાના પતિનુ આત્મહિત થાય, અને મનુષ્ય જન્મની સફળતા પ્રાપ્ત કરે, એ હેતુથી ભગવત મહાવીરના પરિચયમાં લાવવાને, એ સતીએ સ્ત્રી ધર્માંના લાયક સ્વામીજ્ઞાન પાલન સહિત, યુતિક પ્રયત્ન કરી ભગવતના પરિચય કરાવેલા છે. ભગવતના પરિચયમાં આવ્યા પછી, તેમની જૈનધમ અને જૈનધર્મના તત્વા ઉપર પૂર્ણ શ્રદ્ધા થઇ હતી. ભગવતના બૂચના ઉપર તેમના અડગ વિશ્વાસ હતેા. જેના પરિણામે ઉત્કૃષ્ટ સમ્યક્ત્વ પ્રાપ્ત થયું હતું.
આઠ પ્રકારના કમ'માં માહનીય નામનું કમ' છે. તેના મુખ્ય બે ભેદ છે. ઇન મેાહનીય અને ચારિત્ર માહનીય દશન માહનીયના પેટાભેદ ત્રણ છે. તે ત્રણ અને ન'તાનુઋષિ કષાયની ચાકડી, એ સાતના ઉચના લીધે જીવાને શુદ્ધ તત્વ ઉપર નિમળ શ્રદ્ધા ન થતું નથી, ચારિત્રમાહનીય ક્રમ ના પેટાભેદ પચીશ છે. તેની સત્તાના બળે જીવનેચારિત્ર ઉદ્ભય ભાવતું નથી. દનમાહનીય ક્રમની ત્રણ પ્રકૃતિ, મિથ્યાત્મ માડુની-મિશ્ર માહનીય–અને સમ્યક્ત્વ માહનીય નામની છે. ચારિત્રમાહનીય કમની પચીશ પકૃતિમાં અનંતાનુબંધિ ક્રોધ, માન, માયા, લેાભ, આ ચાર પ્રકૃતિ છે, આ ચાર અને દશનમેાહની કમ'ની ત્રણ પ્રકૃતિના ઉદ્દય, જીવને સમ્યક્ત્વ પ્રાપ્તિમાં 'તરાય કરનાર છે. તેને ઉપશમ, ક્ષયે પશમ,
For Private and Personal Use Only