________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૮
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર, [ પ્રકરણ ૪ બલભદ્ર અચલ તથા વાસુદેવ ત્રિપષ્ઠને કહ્યું કે તમારામાં સ્વાભાવિક એવી શક્તિ છે કે જેની સામે કઈ પણ ટકી શકે તેમ નથી પણ પ્રેમથી હું તમને કહું છું કે વિવાથી દુર્મદ, બલવાન, તીવ્ર અનેક રાજાઓની સહાય વાળે, નિરંતર વિજય કરનારો અને ઉંચી ગ્રીવાવાળા એવા અશ્વગ્રીવ રજાથી બહુ સાવચેત રહેવાની જરૂર છે, જે કે, એક વિદ્યા સિવાય તમારા બનેમાં તેનાથી કાંઈ ન્યુન નથી, વિદ્યા વિના પણ તમે તેને હણવાને સમર્થ છે તે છતાં, હું તમને પ્રાર્થના કરું છું કે, તમારે વિદ્યાસિદ્ધિને માટે જરા શ્રમ કર, જેથી તેનું વિદ્યાવડે કરેલું માયા યુદ્ધ વ્યર્થ જાય.
જ્વલન જટીની વિનતિને સ્વીકાર કરી તેઓ બને શુદ્ધ વસ્ત્ર પહેરી વિદ્યાનું આરાધન કરવાને તૈયાર થયા. જવલન જટી તેમને વિદ્યા શિખવી. એટલે તે મંત્રબીજના અક્ષરોને મનમાં મરણ કરતા બને ભાઈઓએ એકાગ્ર ચિત્તે સાત રાત્રી નિર્ગમન કરી. સ તમે દિવસે સર્વ વિઘ એ ધ્યાનારૂઢ થએલા તેઓ બનેને પ્રાપ્ત થઈ. વિદ્યાસિદ્ધ થવાથી તેઓ ધ્યાન મુકત થયા. પુણ્યશાળીઓને પુણ્યના આકર્ષણથી શું શું પ્રાપ્ત થતું નથી ?
પછી ત્રિપૃષ્ઠ વાસુદેવ પિતાના જ્યેષ્ઠબંધુ બલભદ્ર અચલ જવલન જટી અને પ્રજાપતિ રાજા સહિત મેટ સૈિન્ય લેઈ પિતાના દેશના સીમાડા પર રથાવત પર્વત પાસે આવી પહોંચે.
બન્નેના સિન્ય વચ્ચે યુદ્ધને આરંભ થયે. અને સૈન્યના સૈનિકોના યુદ્ધમાં શસ્ત્રશસવડે યુદ્ધ કરનારા અમિત પરાક્રમી અનેક સુભટેને તે રણભૂમિમાં વિન શ થયે થેવારમાં ત્રિપૃષ્ઠ વાસુદેવની સેનાએ અશ્વગ્રીવની સેનાને પરાડ મુખ કરી.
પિતાના સૈન્યને ભંગ થતે જોઈ અગ્રીવના પક્ષના વિદ્યાધરા ઘણા કે પાયમાન થયા. અને માયાવી વિવિધ પ્રકારના બીહામણુ ભયંકર રૂપ કરી ત્રિપૃષ્ઠ વાસુદેવના સન્યને બી. રાવવા લાગ્યા. વિદ્યાધરેના તેવા ઉપદ્રવથી સૈનીકે પાછા વળ
For Private and Personal Use Only