________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮ ભવ. ] અશ્વગ્રીવના દૂતનો તિરસ્કાર. વસ્તુ કોઈને આપી દીધી હોય તે પછી તેના ઉપર આપનારને હક રહેતું નથી. તે આ કુલવાન કન્યાના સબંધમાં તે શેનું જ સંભવે?” આ પ્રમાણેને ઉત્તર સાંભળી તે દૂત ત્રિપૃષ્ઠકુમાર પાસે આવ્યું. દૂતે કુમારને કહ્યું કે–જગતને જય કરનાર, આ પૃથ્વીના ઈંદ્ર અશ્વગ્રીવ મહારાજાએ મારી સાથે તમને કહેવરાવ્યું છે કે મારે ગ્ય એવી સ્વયંપ્રભા કન્યાને તમે હણ કરેલી છે. હું તમારા રાજ્યને સ્વામી છું. અને મેં તમારું ઘણું કાળથી રક્ષણ કરેલું છે. માટે એ કન્યારત્નને છોડી દો. સેવ કે એ સ્વામીની આજ્ઞા પ્રમાણ કરવી એજ નીતિધર્મ છે
હતનાં આવાં મર્યાદારહિત વચન સાંભળી ત્રિપૃષ્ઠકુમારનાં નેત્ર લાલચળ થઈ ગયાં, ભ્રકુટી વક્ર થઈ ગઈ. અશ્વગ્રીવ રાજાના ઉપર પ્રથમથી જ તેના મનમાં રોષ ચાલ્યું આવતું હતું, અને કેઈપણ રીતે તેની આજ્ઞાને સહન કરતે નહિ. તે પછી આ નિર્લજ બાબતમાં તેને તેના ઉપર ક્રોધ આવે તેમાં નવાઈ નથી. કુમારે દૂતને જવાબ આપે કે હે દૂત ! તારે સ્વામી શું જગતમાં આ ન્યાય પ્રવર્તાવે છે કે? રાજાઓમાં અગ્રેસર ગણાવાને દાવ રાખનાર તારા સ્વામીની અહા ! કેવી કુલીનતા છે ! આ ઉપરથી મને તે એમ લાગે છે કે, તેને પિતાની સત્તાના લીધે અનેક કુલવાન સ્ત્રીઓને ભ્રષ્ટ કરી હશે ? કેમકે યુવાન બિલાડાની પાસે દૂધનું રક્ષણ કેમ થઈ શકે? અમારી ઉપર તેને સ્વામિત્વને હક છે એમ હું તે માનતેજ નથી; પણ બીજે ઠેકાણે તેને સ્વામિત્વને હક હશે તે પણ આવી વર્તણુંક્શી ગુમાવી દેશે. જે તે પોતે જીવવાથી તૃપ્ત થયે હેય તે સ્વયં પ્રભાને લેવાને પોતે જાતે ખુશીથી અહીં આવે. હે દૂત! હવે તું અહીંથી શીધ્ર ચાલ્યા જા ! કેમકે દૂતપણાને લીધે તું અવધ્ય છે. વળી અહીં આવેલા તારા રાજા હયગ્રીવને હણવાને અમારી ઈચ્છા છે.
કુમારના ભયંકર ચહેરા અને આવેશ યુક્ત અપમાનકારક
For Private and Personal Use Only