________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ
[ પ્રકરણ ૨૦
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. પાસે ખીજું કાંઈ નથી. પશુ શુદ્ધ દહીં છે, તે ગ્રહણ કરીને મારે ઉદ્ધાર કરા. ”
આ પ્રમાણે તેના અત્યાર ઢેખીનેતે મને વિચાર કરવા લાગ્યા કે, “ ભગવ ંતે તેા માતા પારણુ કરાવનાર થશે, તેમ કહેવુ છે પરંતુ ભીજાનુ' ન વહેારવુ એમ કહેલું નથી. વળી વિચિત્ર આશય ચુત પ્રભુની વાણી ડાય છે. આપણે છદ્મસ્થ તેના ભાવ શુ' જાણીએ ? પ્રભુના ચરણે જઇને આ બાબતના સંદેહુ ટાળીશું. પરંતુ આ અતિભકિતના ઉલ્લાસથી દેવાને તૈયાર થઈ છે, તે તેના ભાવ ખંડન કેવી રીત કરવું ? પ્રભુ પાસે જઇ તેમની અાજ્ઞા પ્રમાણે કરીશું.
""
આ પ્રમાણે વિચારી કરીને પાત્રપસારી તેએએ તેમાં દહી ગ્રહણ કર્યું. બાઈએ પણ અત્યંત હર્ષોંથી વહેારાખ્યુ, અને વંદના કરીને તે પેાતાના સ્થાને ગઇ. તે બન્ને મુનિએ પ્રભુની પાસે આવ્યા, ગાચરી લેાવી, અને પ્રભુને નમીને પેાતાને જે સ'શય થયેા હતા તે પુછયે..
હું શાલિભદ્ર મુનિ ! જે આઈએ તમને દહીથી પ્રતિ લાભિત કર્યો, તે તમારી પૂર્વ જન્મની માતાજ હતી.
ભગવંતના મુખથી ઉપરના ખુલાસે સાંભળી ચિત્તમાં ચમત્કાર પામી, શાલિભદ્રે ફ્રી ભગવ ંતને પુછ્યુ, “ સ્વામિન્ ! તે કેવી રીતે ? ”
પ્રભુએ પૂર્વ ભવનું સર્વ સ્વરૂપ કહી બતાવ્યું, અને કહ્યું કે તે તમારી પૂર્વ ભવની માતા છે, તેણીના તે તેજ ભવ છે; અને તમારા આ બીજો ભવ થયા છે.
આ પ્રમાણે પ્રભુના મુખથી ખુલાસે સાંભળવાથી શાલિભદ્રના સ'વેગર`ગ દ્વિગુણા થયા. પછી પ્રભુની આજ્ઞા લઇ ધન્ય મુનિની સાથે પારણું કર્યું..
ત્યાર પછી ભવિરકત બુદ્ધિવાળા શાલિભદ્ર મુનિ, મહાવીર ભગત'તના મુખેથી સાંભળેલી પૂર્વભવની માતા સંબધી હકીકતને યાદલાવી, શુભભાવથી સંસાર સ્વરૂપ ભાવના ભાવવા લાગ્યા.
For Private and Personal Use Only