________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ ભવ. ] પરિસહનું વર્ણન.
૧૭ ચારમાં બે પરસ્પર પ્રતિપક્ષી છે એટલે શીત હોય ત્યાં ઉણુ ન હોય. ચાલવાનું હોય ત્યાં સ્થિર રહેવાપણું ન હોય. તે બે હેય
ત્યાં શીત અને ચર્યા ન હય, માટે ઉત્કૃષ્ટથી એક પ્રાણીને વિશેષ સમકાલે વીસ પરિસહને ઉદય થાય, અને જઘન્યથી તે એકને ઉદય હોય અને બીજાઓને ન પણ હોય.
તત્વથી પ્રાણીઓને આવા પરિસહના પ્રસંગે આવે છે, તે તેના આત્મસત્તામાં રહેલા કમંડલીકનું જ પરિણામ છે. ત્યારે એ પરિસહને સંબંધ કયા કયા કર્મ સાથે છે, તે પણ જાણવા લાયક છે. | મેહનીય કર્મના મુખ્ય બે ભેદ છે. એક દર્શન મોહનીય, અને બીજું ચારિત્ર મે હનીય-તેમાં મિથ્યાત્વ, મિશ્ર અને સમક્તિ એ ત્રણ દર્શન મેહનીય કર્મની પ્રકૃતિ છે. સેળ કષાય, અને નવને કષાય મળી પચ્ચીશ ચારિત્ર મોહનીય કર્મની પ્રકૃતિ છે. તેમાં દર્શન મેહનીયના ઉદયથી સમ્યકત્વ પરિસહને સદભાવ થાય છે. પ્રજ્ઞા અને અજ્ઞાન એ બે પરિસહ જ્ઞાનાવરણીય કર્મના ઉદયથી થાય છે. અલાભ પરિસહ લાભાંતરાય કર્મના ઉદયથી થાય છે.
૧ ક્રોધકષાય મેહનીય કર્મના ઉદયથી આ કોશ પરિસહ થાય છે.
૨ અરતિના ઉદયથી અરતિ પરિસહ થાય છે.
૩ પુરૂષદના ઉદયથી સ્ત્રી પરિસહ થાય છે. અને સાધવીએને સી વેદના ઉદયથી પુરૂષ પરિસહ થાય છે.
૪ ભય મેહનીયના ઉદયથી નૈધિક પરિસહ થાય છે. ૫ જુગુપ્સા મોહનીયના ઉદયથી અલક પરિસહ થાય છે. ૬ માનકષાય મેહનીયના ઉદયથી યાચના પરિસહ થાય છે.
For Private and Personal Use Only