________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ ભવ. ગુ
વડીલભાતની ઇચ્છાધિનપણું.
૦૧
મહારાથી માટા છે, સ’સારનું સ્વરૂપ વિચારે, અને મને પ્રતિઅધ નહિ કરતાં આજ્ઞા આપેા.”
નદીવને ફરી જણાવ્યું કે, “ હું ભાઇ! તમા કહા છે. તે સર્વ સત્ય છે. શું કરૂ ? મહારે મેહનીયકમના ઉદય વિશેષ છે, તેથી તમારા ઉપરના સ્નેહ, રાગ ક્રમતી થતે નથી. તમે તા મને પ્રાણથી પણ અધિક વહાલા છે. તમારા વિરહ મને અત્યંત પિડા ઉપજાવશે, તમેાને ગૃહસ’સારથી વૈરાગ્ય ઉત્પન્ન થયા છે, તેથી તમે હવે સંસારમાં રહેવાના નથી, અને દિક્ષા ગ્રહણ કરશેા એ હું સારી રીતે સમજું છું. તે પણ મહારા આગ્રહથી હજી એ વર્ષે તમે દિક્ષા અંગીકાર કરશેા નહિ... ”
મહેાટા ભાઇના મોહવશ અતિ આગ્રહ જોઈ, તેમની દાક્ષિયતા અને તેમના ઉપરની અનુક’પાથી, એ વર્ષે ગૃહસ્થાવાસમાં રહેવાની તેમની ઇચ્છાને પ્રભુએ માન આપ્યું. પણ તે સાથે તેમણે શરત કરી કે, હવેથી હું ગૃહસ્થાવાસમાં છતાં પણ પ્રાસુક અને એષણીય અહાર–ભન્ન પાણી લેઇશ. સચિત પાણીને બીલકુલ ઉપયાગ કરીશ નહિ. તે વારપછી પ્રભુએ અચિત પાણીથી પણ સ્નાન કર્યુ નથી. ફક્ત દ્વીક્ષેત્સવમાં સચિત પાણીથી સ્નાન કર્યુ હતુ', કેમકે તેવા કલ્પ-આચાર છે. ત્યારથી જીવિત પર્યંત બ્રહ્મચ વ્રત ભગવંતે પાળ્યુ છે.
ગૃહસ્થાવાસમાં વસ્ત્રાલંકારથી ભૂષિત છતાં શુભ ધ્યાનમાંજ કાળ નિગમન કરતા, અને ઘણુંા કાળ કાર્યોત્સર્ગ માં રહેતા.
જે રાજકુમારીને તેમના પિતાએ એ બાળકુમાર વમાનની સેવા નિમિત્તે માકલ્યા હતા, તેઓ પ્રભુનું આ પ્રકારનું ધાર ધાર્મિક અનુષ્ઠાન જોઈને વિચારવા લાગ્યા કે, એતે ચક્રવર્તી નથી પણ સયમગ્રાહી છે. તેથી હવે આપણે અહિં રહેવાની જરૂર નથી. એમ વિચારી પેાત પેાતાના દેશમાં ગયા.
For Private and Personal Use Only