________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
t
પ્રકરણ ૧૩ મું.
સત્તાવીસમો ભવ. (ચાલુ)
જન્મ અને ગૃહસ્થાવાસ.
એક વર્ષમાં છ અઠ્ઠાઈઓ આવે છે. કાર્તિક ચોમાસું, ફાગણ ચોમાસું, અને અષાડ ચોમાસું એ ત્રણ
િચૌમાસાની ત્રણ અઠ્ઠાઈઓ, તથા એક શ્રી પર્યુંવાત છે પણ પર્વની, અને બે શ્રી નવ પદ આરાધનની,
કે (તેમાં એક આ માસમાં અને એક ચૈત્ર
છે. માસમાં.) એ પ્રમાણે છ અઠ્ઠાઈઓ છે. એ છમાં પણ નવ પદ આરાધનની બે અઠ્ઠાઈઓ પ્રાયઃ શાશ્વતિ છે. આ અઠ્ઠાઈઓ પિકી શ્રી પર્યુષણ પર્વની અઠ્ઠાઇ શ્રાવણ વદી ૧૨ થી શરૂ થઈ ભાદરવા સુદ ૪થે પુર્ણ થાય છે. બાકીની પાંચ અઠ્ઠાઈએ તે તે માસમાં અજવાળીયા પખવાડિયામાં (શુકલપક્ષ) આવે છે, જેને છેલ્લો દિવસ પુર્ણિમાને હોય છે. આ દિવસે ઉત્તમ દિવસોની કેટીમાં ગણાય છે. તેમાં પણ નવ પદ આરાધનની બે અઠ્ઠાઈઓના દિવસે ધર્મારાધનના અંગે વિશેષ મહત્વતાવાલા છે. આ દિવસે માં આરંભ એટલે પાપના કાર્યો બંધ રાખવામાં આવે છે. આત્મહિનૈષિઓ નવ પદ આરાધનના અંગે આયંબીલ (આચામ્ય) તપ કરે છે, અને વિધિપૂર્વક શ્રી નવ પદનું આરાધન કરે છે. જૈનમંદિરમાં વિવિધ પ્રકારે ભગવંત ભક્તિ કરવામાં આવે છે. એ પર્વમાં, આ પર્વરાધનાથી આત્મકલ્યાણ કરવાની સાથે લોકિક
For Private and Personal Use Only