________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ ભવ. ] કર્મબંધનું સ્વરૂપ.
૧૦૮ મિથ્યાત્વાદિક હેતુએ કરીને નવા કર્મ પુદ્ગલને ગ્રહણ કરીને આત્મપ્રદેશ સાથે બાંધવા તેને બંધ કહે છે આ કર્મયુગલોને આત્મપ્રદેશ સાથે ક્ષીરનીરની પેઠે અથવા તપાવેલ લેહ અને અગ્ની પેઠે અન્યોન્ય અભેદ ભાવે સંબંધ કર્મબંધથી થાય છે.
કર્મબંધના ચાર પ્રકાર છે:– ૧ પ્રકૃતિ બંધ-એટલે કર્મનો સ્વભાવ ૨ સ્થિતિબંધ એટલે કાળનું માન. ૩ સબન્ધ–એટલે કર્મ પુદ્ગલના શુભાશુભ રસનું તીવ્ર મદપણું તેને અનુભાગબંધ પણ કહે છે, જે પ્રદેશ બંધ એટલે પુગલના દળિયાનું માન.
- આ ચાર પ્રકારના બંધના સ્વરૂપને યથાર્થ ખ્યાલ આવવા સારૂ આગમમાં લાડુ (દક) નું દ્રષ્ટાંત અને પેલું છે તે આ પ્રમાણે –
૧ પ્રકૃતિબંધ-વાયુને નાશ કરવાની શકિતવાલા શુંઠાદિ દ્રવ્ય નિષ્પન્ન માદક હોય તેને રવ માવ (પ્રકૃતિ) વાયુને નાશ કરે તેમજ પિત્તાપહારી દ્રવ્ય નિષ્પન્ન તે પિત્તનેજ નાશ કરે. તેમ ફા પહારી દ્રવ્ય નિષ્પન્ન તે કફને ટાળે, તેવી રીતે ક પણ કોઈ જ્ઞાનને આવરે, કેઇ દર્શનને આવર, કેઈ શાતાશાતા આપે, કે મંઝાવી નાખે ઈત્યાદિ દરેકને જુદે જુદે વભ વ તે પ્રકૃતિ બંધ કહેવાય છે.
૨ સ્થિતિબંધ–એજ મેદિક કોઈ એક દિવસ રહે, કેઈ બે દિવસ રહે, યાવતું કે માસ લગી રહે, તે પછી તે નાશ થાય તેમ કઈ કર્મની સ્થિતિ વિશ કેડા કેડી સાગરોપમ પ્રમાણ, કોઈની ત્રીસ કે ડાકોડ સાગારેપમ પ્રમાણે, તે કેદની સીતર કેડાછેડી સાગરેપમ પ્રમાણુ હોય—-એ પ્રમાણે જે કર્મ એટલે કાલ સત્તામાં રહે તેને સ્થિતિબંધ કહે છે.
૩ સબંધ મોદકને સ્નિગ્ધ, રૂક્ષ, મધુર, કટુકાદિક રસ જેમ કે ઈ મેદકમાં એક ગુણો હોય, કેઈકમાં દ્વિગુણ, ત્રિગુણ, ચતુર્ગુણ પણ હોય, તેમ કર્મને કઈ વખત એક સ્થાનિ રસ બંધાય, કેઈ વખત તીવ્ર તીવ્રતર કષાયને વેગે કિસ્થાનીય, ત્રિસ્થાનીયે, ચતુઃસ્થાનીય રસ બંધાય તેને રસબંધ યાને અનુભાગબંધ કહે છે.
For Private and Personal Use Only