________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ ભવ ] સતસાઅને અભ્યાસ અને તેમાં શ્રદ્ધા. ૫૮૭ સનમુખ થઈ સમકિત દશામાં વર્તનારના વચમાં શું તારતમ્યતા રહેલી હોય છે, તે આ પ્રસંગથી આપણને માલમ પડે છે. મિથ્યાત્વ અને અજ્ઞાનદશામાં વર્તનાર જીવને ગમે તે સત સમાગમ હોય કે સશાસ્ત્રને ઉપદેશ હોય, તો પણ તેને પિતાના વિચાર અને વર્તનમાં પોતાની ભુલ જણાતી નથી. ઉલટ તેઓ તે જ્ઞાનીઓ, સતપુરૂષે અને તેમને ઉપદેશ આપનારને દેવ માલુમ પડે છે. તેમજ રાગ દ્વેષ અને મેહથી રહિત શ્રીજિનેશ્વર કથિત આગમના વચનેમાં પણ દુધમાં પરા જેનારની માફક ફૂષણ દેખે છે. સમકિતવાન જીવને શ્રી જિનેશ્વર વચન ઉપર અડગ શ્રદ્ધા હોય છે. જ્યાં સુધી તે સમ્યક દર્શનમાં કાયમ હોય છે, ત્યાં સુધી તેના કષા પાતળા પી જાય છે, સત્યાસત્યને તે વિવેક કરી જાણે છે, અજ્ઞાનદશાના લીધે વખતે કોઈ વાતને તે પકડે, તે પણ તેને યથાર્થ સ્વરૂપ સમજતાં કાગ્રહને છેડી દે છે.
આ કાળમાં વિશિષ્ટ જ્ઞાનીઓને અભાવ છે. તેવા સમયમાં જ્ઞાનીઓના અનુભવગમ્ય વચને ઉપર જ આપણે આધાર રાખે જોઈએ. કેવળજ્ઞાનીઓએ પદાર્થનું જ્યાં સૂક્ષ્મ સ્વરૂપ વર્ણવેલું હાય, તે વિષય જે આપણને ન સમજાય, તે તે બાબત ગીતાર્થ જ્ઞાનીઓથી ખુલાસે મેલવવે; કદાપિ તેમનાથી આપણને સંતોષ ‘ન થાય તે આપણું ક્ષયે પશમની આમી એમ મનમાં લાવી, શ્રી જિનેશ્વર કથિત વચને ઉપર અશ્રદ્ધા તે નજ કરવી, એજ આત્માને હિતકર્તા છે. - વર્તમાનમાં કોઈ જૈનતર લેખક જિનગામના યથાર્થ અભ્યાસ શીવાય એમ જણાવે છે કે, ગશાળાના સંબંધમાં જૈનસાહિત્યમાં જે વર્ણન આપવામાં આવ્યું છે, તે બ્રાહ્મણો પરના શ્રેષના લીધે અપાયેલું છે. આ તેમની કલપનાને જગ્યા નથી. કારણ શ્રીજિનેશ્વરને બ્રાહ્મણોપર દ્વેષજ ન હતું તેમના તમામ ગણધર અને તેઓના શિષ્ય તમામ બ્રાહ્મણે જ હતા. ભગવંતના પશ્ચાત્ શ્રી સુધમાં ગણધર તેમની પાટે હતા, અને સર્વ જિનાગમ તેમજ શ્રી જમ્મુ
For Private and Personal Use Only