________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૨૮
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર,
[ પ્રકરણ ૧૯
ક્રોધના આવેશમાં ખીજાને બાળી નાખે. આહારક લબ્ધિવત મુનિ આહારક શરીર બનાવી, તેને તીથ કરની ઋદ્ધિ જોવા સારૂ પાતે બેઠા હોય ત્યાંથી મેકલી આપે. આહારક લબ્ધિ ચર્જા પૂર્વધર સુનિ પ્રાપ્ત કરવાની શકિત ધરાવે છે. શીતલેખ્યા લબ્ધિત મુનિ તેએલેખ્યાને હણવાને તેના પ્રતિસ્પદ્ધિ ગુણવાળી થડક ઉપજાવનારી શકિત મુકે,
વૈક્રિય લબ્ધિ જેમને પ્રાપ્ત થઇ હોય તે વૈક્રિય શરીર વિવિધ પ્રકારે કરી શકે છે. અણુત્વ-નહાનુ શરીર કરેકે જેથી કમળના તજંતુઓના છીદ્રમાંહે પ્રવેશ કરી ત્યાં ચક્રવતીના ભાગ પણ ભેળવે. એ શક્તિને અણુ ત્વશકિત કહે છે. મેરૂ પર્વતથી પણ માઢુ શરીર કરવાનું સામર્થ્ય' તેને મહત્વવૈક્રિયલબ્ધિ કહે છે. વાયુ થકી પણ અત્યંત નહાનુ શરીર કરવાની શિત તે લઘુત્વલબ્ધિ કહેવાય છે. ગુરૂત્વાધિને મહિમા એવે છે કે, એ લબ્ધિવત મુનિ વજ્રાદિકથી પણ શરીરને ભારે કરી શકે; તથા 'દ્રાદિક જે પ્રકૃષ્ટ મળવાન તેમને પણ દુઃસહુ થઈ પડે.
પ્રાપ્તિનામના લબ્ધિવંતમુનિ ભૂમિકાએ બેઠા થાં પણુ, મેક્ વતના અગને અને સૂર્યના મડળને સ્પર્શ કરવાની શકિત ધરાવે છે. પ્રકામ્ય લબ્ધિવંત મુનિ પાણીના વિષે ભૂમિની જેમ ચાલવાની શકિત ધરાવે છે; અને ભૂમિ ઉપર પાણીની પેઠે ઉન્મન નિમજજન કરી શકે છે. ઇશિત્વ લબ્ધિવત ત્રણ લેાકની પ્રભુતા, શ્રી તીથ કર, ચક્રવતિ, ઇંદ્રાદિકની ઋદ્ધિને વિસ્તાર કરે. સમસ્ત જીવેને વશ કરવાની શકિત તે વશિત્વ લબ્ધિ છે,પર્વતને વિષે નિઃશક પણે જવુ‘ તે અપ્રતિઘાતિત્વ લબ્ધિ છે. પોતાના રૂપનું અદૃશ્ય પણું કરવું' તે અંતર્ધાન લબ્ધિ છે. સમકાળે અનેક પ્રકારના રૂપ કરવાની શકિત તે કામરૂપત્ર લબ્ધિ કહેવાય છે. અખીણુ મહાસિકા લબ્ધિના એવા મહિમા છે કે, જે મુનિને અ ંતરાય ક્રમા ક્ષયે પશમ થકી ઘેાડું પણ અન્ન કાએ ભીક્ષામાં આપ્યું હાય, તે પેતે જમે તે ખુટે; પણ અન્ય ઘણા જણેાને જમવા
For Private and Personal Use Only