________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૭૬
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર." [ પ્રકરણ ૨૫ રૂપી રેગ વૃદ્ધિ પામે છે. બળેલી લાખ કાંઈ કામની નથી, ભાગી ગએલ સંખ ફરી સંધાતો નથી, તેમજ તાંબાથી મિશ્રિત થએલું લેતું સાંધી શકાતું નથી, તેવી જ રીતે અસાધ્ય કર્મથી વિટાયેલ ભારેકમી જીવને ધર્મમાં જેડી શકાતું નથી.
અલ્પકાળમજ જેઓની સંસારમાંથી મુકિત થવાની હોય છે, તેવા જીવનું સ્વરૂપ જ ગ્રંથની ગાથા ૨૮૯ તથા ૨૯૦ માં બતાવતાં તેઓ જણાવે છે કે, આ ચારગતિરૂપ સંસાર, કારાગૃહની જે જેમને આદર લાગે છે, તેમાંથી છુટવાને જેઓ હમેશાં પ્રયત્નવાન હોય છે, તે પુરૂષનું મન સંસારમાં ઉગ પામેલું હોય છે. તેઓ પાંચ ઇંદ્રિઓના ખાદિક વિષયમાં આસકત થતા નથી, તેમજ તપ રાંયસાદિક સર્વત્ર શાસ્ત્રોકત અનુષ્ઠાનમાં પોતાની સર્વ શકિત વડે ઉદ્યમ કરે છે. તેઓ આસન્ન સિદ્ધ જાણવા.
જગવંત મહાવીર દેવ જેવા સમર્થ કેવળજ્ઞાની આખા જગતના ના ઉદ્ધાર માટે મહાન પ્રયત્ન કરે છે, અને ઉપદેશ આપે છે, તે ઉપદેશી અસર લઘુકમી જીવોને થએલી છે. પ્રભુના બતાવેલા માર્ગનું આલંબન લઈ, સર્વ શકિત વડે કર્મ રૂપ શત્રુઓને જીતીને, શ્રી ગૌતમગણુધરાદિક અનેક મહાપુરૂષો અને ચંદનબાળાદિ સાજવીઓ મુકિત પદને પામ્યા છે. તેમજ ધના અણગારધન્યકુમા–વિગેરે સર્જાઈસિદ્ધ વિમાનમાં ઉપ્તન્ન થઈ એકાવતારી થયા છે, તથા કેટલાક નુત્તર વિમાનમાં ઉન્ન થઈ બે ત્રણ ભવમાં નિર્વાણપદને પ્રાપ્ત કરશે. જ્યારે આનંદાદિ શ્રાવકે દેવગતિ. ને પ્રાપ્ત થયા છે, સુલાસાદિ નવ જણે તે તીર્થકરની પદ્ધિને લાચકને ઉત્તમ બંધકરેલો છે, ત્યારે ભગવંતના જમાઈ જમાળી ભગવંતથી ઉપદેશપામી,ચારિત્ર લઈ પાછળથી ભગવંતના માર્ગથી ભ્રષ્ટ થયા, અને હજુ ઘણે કાળ સંસારમાં પરિભ્રમણ કરશે. તે જ પ્રમાણે ગે શાળ પ્રભુના રહવાસમાં આવ્યું, અને તેમનાથી તેજે લેગ્યા જેવી શક્તિ પ્રાપ્ત કરી,અજ્ઞાન અને મેહને વશ પડી અહંકારમાં આવી,મિથ્યાત્વ માર્ગની પુષ્ટિ કરી, એટલું જ નહિ પણ એજ તે લેખ્યાં ભગવંતના
For Private and Personal Use Only