________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૬ ભવ. ] પાંચ પ્રકારના શરીરનું વર્ણન. વિમાને અત્યંત સુગધીમય, માખણના જે મૃદુ સ્પર્શ, નિત્ય ઊદ્યોતવંત, મનહર, અને જીન ભુવને એ સહીત છે, તથા શબ્દ, રૂપ, ગંધ, રસ, સ્પર્શ, ઋદ્ધિ, ગતિ, લાવણ્ય, કાન્તિ, સ્થિતિ, એ દશ વાના ઊતરોત્તર મને છે એવા સુંદર વિમાનમાં અસંખ્યાત દે રહે છે.
ભુવનપતિ, વ્યંતર, વહાણ વ્યંતર તિષિ અને વૈમાનિક દેવેનું સ્થલ શરીર વૈક્રિય હોય છે. પ્રત્યેક સંસારી જીવને તૈજસ અને કામણ એ બે સુમ શરીર હોય છે, તે ઉપરાંત ગતિ આશ્રી ત્રીજું સ્થલ શરીર હોય છે. જેમ કે દેવતા અને નારકીની ગતિના ઇને ભવ પ્રત્યકિ શરીર વૈક્રિય હોય છે, અને મનુષ્ય તથા તિર્યંચ ગતિના જીવોને ભવ પ્રત્યકિ શરીર ઔદારીક હોય છે.
આખા લેક-જગત–માં સંસારી જીની ચોરાસી લાખ, નિઓ છે. તે જીવનિમાં જુદી જુદી ગતિમાં અનંતા જીવે છે. તે જી જુદી જુદી આકૃતિનાં શરીર ધારણ કરે છે. તેના મુખ્ય પાંચ ભેદ છે, એટલે પાંચ જાતિના શરીર છે. ૧ દારિક, ૨ વૈક્રિય, ૩ અહારક, ૪ તૈજશ અને ૫ કામણ.
૧ દારિક-ઉદાર-પ્રધાન-તીર્થકર ગણધરાદિક પદ્ધીની અપેક્ષાએ સર્વ શરીરમાં ઉત્તમ, સ્થળ, પુદ્ગલેનું બનેલું, ઉત્પન્ન થયા પછી પ્રતિક્ષણે પુગલને ઊપચય અપચયે કરીને વધે, ઘટે, અને છેદન ભેદન ગ્રહણાદિક થઈ શકે એવું ઔદારિક નામકર્મના ઉદયે દારિક શરીર એગ્ય પુદ્ગલ ગ્રહણ કરી જીવ પિતાના પ્રદેશોની સાથે મેળવી શરીરપણે નિપજાવે તે દારિક શરીર કેવાય છે.
૨ વૈક્રિય–વિવિધ પ્રકારની વિક્રિયા કરે જેમ કે નાનાનું મેટું, મોટાનું નાનું સુરૂપનું કુરૂપ, કુરૂપનું સુરૂપ, દસ્યનું અદમ્બ, અદસ્યનું દસ્ય, એકનું અનેક, અનેકનું એક, અપ્રતિધાતીનું પ્રતિધાતી, પ્રતિધાતીનું અપ્રતિધાતી, ભૂચરનું ખેચર, બેચરનું ભૂચર, ઈત્યાદિ ઘણા પ્રકારનું થઈ શકે એવું વૈક્રિય નામકર્મના ઉદયથી
For Private and Personal Use Only