________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંબાં પરિજ.
પ શ્રેણિકે કહ્યું, “હે સુંદર ભ્રકુટીવાળી સ્ત્રી! મારો પ્રયાસ વ્યર્થ ગ નથીતું પણ સુચેષ્ટાથી કંઈ ન્યુન નથી.”. તે પછી પવન જેવા વેગવાળા રથવડે શીધ્ર રાજા પિતાના નગરમાં આવ્યું, અને ગાંધર્વ વિવાહથી ચિલણાની સાથે પાણગ્રહણ કર્યું.
પછી રાજા અભયકુમારને સાથે લઈ, સુલસાના પુત્રોની ખબર કહેવા નાગરથીકના સ્થાને ગયા, અને યુક્તિસર બત્રીશે પુત્રના મૃત્યુના સમાચાર કહ્યા.
રાજાના મુખથી પુત્રીનું અમંગળ સાંભળી, દંપતી મુક્ત કંઠે રૂદન કરવા લાગ્યા. પુત્રો ઉપરના ગાઢ રનેહને લીધે નાગરીકને અને માતૃ પ્રેમને લીધે સુલસાને અત્યંત ખેદ થયો. આ પ્રમાણે ગાઢ સ્વરે રૂદન કરતા જોઈ તેમને શાંત પમાડવા, બુદ્ધિનિધાન અભયકુમારે તે દંપતીને બોધ કરતાં જણાવ્યું કે, “ અરે મહાશ ! જન્મધારી પ્રાણુઓને મૃત્યુ તે પ્રકૃતિ છે, અને જીવિત વિકૃતિ છે. તે સ્વભાવસિદ્ધ એવા બનાવમાં તમારા જેવા વિવેકીજનેએ શોક કર ચોગ્ય નથી.” ઇત્યાદિ સુતિ વચનેથી બંધ પમા તેમને શાંત ક્યાં.
એ પ્રમાણે દંપતીને સાંત્વન આપી તેઓ સ્વસ્થાનકે ગયા. પ્રભુના ભકતોમાં અંબપરિવ્રાજક નામને સેવક હતિ તેની
મૂલ દક્ષા અને વેશ પરિવ્રાજકને છતાં, અબડ પરિવ્રાજકે પ્રભુના સહવાસમાં આવવાથી અને તેમના અલસાની કરેલી વચન સાંભળવાથી, શ્રી જિનેશ્વર માર્ગ પરિક્ષા. ઉપર તેની શ્રદ્ધા થએલી હતી. એક વખત
પ્રભુના સમવસરણુમાં પિતાના પરિવ્રાજકના વેશથી આવ્યું. પ્રભુને ત્રણ પ્રદક્ષિણા કરીને પ્રભુને નખે, અને ભકિતથી રોમાંચિત થઈ અંજલી જો, આ પ્રમાણે પ્રભુની સ્તુતિ કરી,
“ હે નાથ! હું તમારા ચિત્તમાં વતું, એવી તે વાર્તા પણ
For Private and Personal Use Only