________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૭ વ.
સ્ત્રીનુ... ચિત્ર તમે તમારી બુદ્ધિથી રૂપદશ નથી આલેખ્યું છે. ” “ મે' જેવું રૂપ જોયુ,
તાપસીએ જવાબ દીધેા.
તાપસણીનું કાવતરૂં”.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૩
આલેખ્યું છે, કે કોઈ સ્ત્રીના
તેવુ યથાશકિત આલેખ્યું છે. ”
66
,,
આ ખાળા કાણુ છે ? કાના કુળમાં ઉત્પન્ન થઈ છે ? તેનું નામ શું ? અને કાઇ પુરૂષના કરે તેના કરને સ્પર્શ કર્યો છે કે નહી ? ” ઇત્યાદિ હકીકત જાણવાની રાજાએ ઇચ્છા જણાવી. તાપસણીએ સર્વ માહિતી આપી જણાવ્યું કે, આને બીજો કાઈ પતિ થશે તે આપને પછી પશ્ચાતાપ થશે. આપના લાયક આ રાજ્યકન્યા છે, અને તેનુ આપની સાથેજ પાણી ગ્રહણ થાય, એવા શુભાશયથીજ હું લંબાણુ મુસાફરી કરી અહીં આવી છું.
તાપસણીનું સન્માન કરી રાજાએ તેણીને વિદાય કરી, અને તેને ગમે તે પ્રયત્ને મેળવવી, એમ મનમાં ધારણા કરી.
બીજે દિવસે શ્રેણિક રાજાએ સુજ્યેષ્ટાની માગણી કરવાને એક તને શીખવીને ચેટક રાજા પાસે માકલ્યે.
'
સ ંદેશ આપવામાં ચતુર એવા તે કૃત, વિશાળામાં બાવી ચેટક રાજાને નમીને મેલ્યું. “ હું રાજન ! મારા સ્વામી મગજપતિ આપની કન્યા સુજ્યેષ્ટાની માગણી કરે છે. ”
ર
મહાન્ પુરૂષાએ કન્યાની માગણી કરવી, તે ચેાગ્ય નથી છતાં શ્રેણિક રાજાએ આ માગણી કરી એ એક માહની પ્રમળતા સૂચવે છે. માહને લીધે જીવાને ત્યાકૃત્ય અને વિવેકાવિવેકનુ લક્ષ રહેતું નથી. જ્યારે પ્રાણી મેહને તાબે થાય છે, ત્યારે તે પેાતે પેાતાનું સ્વરૂપ ભુલી જાય છે અને તેથી ભાવિ ઘણા અનિષ્ટ પરિણામ તેને ભોગવવાં પડે છે.”
દૂતની માગણીથી ચેટક રાજા ચીડાઇ ગયા. તેમણે દૂતને જણાવ્યું કે, “ અરે ક્રૂત ! તારા કવામી પેાતાથી અજાણ્યા લાગે છે, કે જે વાડીકુળમાં ઉપન્ન થઇ હૈહયવ ́શની કન્યા ઈચ્છે છે. સમાન
For Private and Personal Use Only