________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ
.
:
-
*
ક
-
પ
.
(
M
f
,
:
૦િ ૮
-
-:
2
S
US',
#
&
ન
ક
2
છે.
_*
/
પ્રકરણ ૫ મું.
=
=
તેવીશમે ભવ.
પ્રિય મિત્ર ચક્રવતી. [ ભગવતી
ગવતી સૂત્રમાં એક ઠેકાણે ગણધર મહારાજ શ્રી ગૌતમ 'સ્વામીએ ભગવંત મહાવીર પરમાત્માને પ્રશ્ન પૂછયે
કે “હે ભમવંત ! મહા આરંભ (પાપ) કરવાવાળા અને મહા પરિગ્રહવાળા એ મને કઈ ગતિમાં જવાના ? ભગવંતે ઉત્તર આપે
કે તેવા છ મરીને નરકે જવાના. નયસારના જીવે અઢારમા વાસુદેવના ભવમાં ત્રણ ખંડની રાજ્યરિદ્ધિ પ્રાપ્ત કરી, રાજ્યગ ભેળવવામાં અવિરતપણે મહા આરંભ તથા પ્રરિગ્રહમાં મૂર્શિત થઈ ચોરાશી લાખ વર્ષ નિર્ગમન કર્યા તેમજ શયાપાલકના કાનમાં તપાવેલું સીસું રેડાવ્યું, ઈત્યાદિ કારણથી નરકનું આયુષ્ય બાંધ્યું. તેથી વાસુદેવના ભવનું આયુષ્ય પુરૂ કરી ત્યાંથી કાલ કરી ઓગણીશમા ભાવમાં સાતમી નરકે નારકીપણે ઉત્પન્ન થયા.
સાતમી નરકે ઉત્પન્ન થનારા નું ઉત્કૃષ્ટ આયુષ્ય તેત્રીશ સાગરોપમનું હોય છે,
નારકીના છ દેવગતિ કે નરક ગતિનું આયુષ્ય બાંધી શકતા નથી. મનુષ્ય અને તિર્યંચ ગતિનું આયુષ્ય બાંધે છે. તેમાં
For Private and Personal Use Only