________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
'MI
T
-
::
પણ
;
-
રાજ
પ્રકરણ ૮મું.
છવીશમે દેવતાને ભવ.
. યસારને જીવ પચીશમા ભાવમાં રાજ્યકુલમાં ઉત્પન
થઈ સારી રીતે રાજ્યનું પાલન કરી ઉત્તરાવસ્થામાં િ િચારિત્ર ધર્મનું આરાધન કરી દેવગતિનું આયુષ્ય
બાંધી ત્યાંથી કાળ કરી દેવલોકમાં ઉત્પન્ન થયા.
છે. સામાન્ય નિયમ એ છે કે મનુષ્યભવમા પિતા સમકિતપૂર્વક દેશ ચારિત્ર કે સર્વ ચારિત્ર ધર્મનું આરાધન કરનાર છવ તે તે ગુણઠાણામાં એટલે ચેથા પાંચમા અથવા છઠ્ઠા ગુણઠાણુમાં વત્તતાં પરભવનું આયુષ્ય બાંધે તે અવશ્ય દેવગતિનુંજ બાંધે, મનુષગતિનું બાંધે નહિ. જે કે સંપૂર્ણ કર્મક્ષય કરી મુક્તિ મેળવવાની રેગ્યતા ફક્ત મનુષ્ય ગતિવાળામાં જ હોય છે, તેથી દેવતાને ભવ પુરે કરી પુનઃ મનુષ્ય ગતિમાં જન્મ ધારણ કરે પડે છે. જે જીવની ભવસ્થિતિને પરિપાક થયે હોય છે, અને ચરમ શરીર ધારણ કરે છે તેજ પછી તે ભવમાં આયુષ્ય કમને બંધ નહિ કરતાં મુકિતને લાયકની સામણિ પામી વિશુદ્ધ ઉતરોતર ગુણસ્થાનકે ચઢી મુક્તિપદ પ્રાપ્ત કરે છે. નયશારના જીવને મનુષ્યગતિમાં પુનઃ જન્મ ધારણ કરવાનું છે તેથી જ પચીશમા ભાવમાં દેવગતિના આયુષ્ય કર્મને બંધ કરી દેવ ગતિમાં ઉત્પન થયા. કેટલાક ભવમાં જુદા જુદા દેવલેકમાં તેઓ ઉપ્તન
For Private and Personal Use Only