________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૫ દેવતામાં ઈદ્ર, મનુષ્યમાં ચક્રવતી અને તીર ગતિમાં કેશરી સિંહ ઉત્તમ ગણાય છે. મનુષ્યના ભાવમાં રાજ્ય ઋદ્ધિ પ્રાપ્ત થવી એજ વિશેષ છે, તે કરતાં તે ચક્રવતીની ત્રાદ્ધિ સર્વોતમ ગણાય છે. મનુષ્યમાં સર્વના કરતાં ચક્રવતીનું બલ અને એશ્વર્ય સર્વોત્કૃષ્ટ હોય છે. ને તેથી જ તેમની ગણના નરદેવ તરીકેની કરેલી છે. ચીર – નવનિધાન જેહને હોય તેને નરદેવ કહે છે.
ચક્રવતીને તેમના પુન્યના પ્રભાવથી તેમના લાયકનાં ચૌદ રત્ન અને નવનિધાજ પ્રાપ્ત થાય છે.
૧ સેનાપતિ ૨ ગૃહપતિ ૩ પુરહિત ૪ હાથી ૫ અશ્વ ૬ વદ્ધિકે (મીસ્ત્રી) ૭ સ્ત્રી ૮ ચક ૯ છત્ર ૧ ચમ ૧૧ મણિ ૧૨ કાકણ ૧૩ ખર્ષ અને ૧૪ દંડ એ ચૌદ રત્ન છે.
આ ચૌદ રત્નમાં પ્રથમનાં સાત પંચેન્દ્રિય છે, અને પાછળનાં સાત એ કેદ્રિ જાતિનાં છે,સાત પદ્રિ જાતિના રત્નમાં (૧) સેનાપ્રતિ દેશ સાધવાનું કામ કરે છે. (૨) ગૃહપતિ (ગાથાપતિ) ધાન્ય અને વિવિધ જાતિની રસવતી નિપજાવે છે. (૩) પુરોહિત ઘાવ સાજા કરે (દાક્તરી કામ કરે) શાતિ કર્મ કરે અને વિન ટાલે. (૪-૫) હાથી તથા અશ્વ એ બે ચક્રવર્તીને સવારી કરવાના કામમાં આવે. (૬) વાર્ષિક આવાશ નિપજાવે. (ઈજનેરી કામ કરે) (૭) અને સ્ત્રી રત્ન ભેગ સાધનના કામમાં આવે. આ સાતે રત્ન પૈકી સેનાપતિ, ગ્રહપતિ, વાર્ધિક અને પુરોહિત આ ચાર રને ચક્રવર્તીના પિતાના નગરમાં ઉપજે છે. સ્ત્રી રત્ન વૈતાઢય પર્વતે વિદ્યાધરના નગરમાં ઉપજે છે, ગજ અને અa એ બે વૈતાઢય પર્વતના મૂળમાં ઉપજે છે.
બાકીના સાત, ૧ ચક્ર, ૨, ખ ૩ છત્ર, ૪ ચમ, ૫ દંડ, ૬ મણિ અને ૭ કાંગણી રત્ન એ એકેદ્રિયજાતીનાં છેતે માં ચક્રરત્ન છખંડ સાધવા પ્રયાણ કરે. ત્યારે માર્ગ બતાવે છે, ને સૌથી આગલ ચાલે છે. ખરું રત્ન વૈરીનું મસ્તક છેદે છે. છત્ર રત્ન એક ધનુષ્ય પ્રમાણ
For Private and Personal Use Only