________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦ ભવ. ]
૫૦૮ કંડકેલિક શ્રાવક એક વખત મધ્યરાત્રે, પિતાની એક
વાવમાં પૃથ્વીપર રહેલી શિલાના પટ કંડકાલિક શ્રાવ- ઉપર, પોતાની નામાંકતમુદ્રા અને ઉત્તરાકની સાથે દેવતાને સંગ રાખી, ધમ ધ્યાન કરતા હતા તે વખતે થએલો સંવાદ. એક દેવે ત્યાં આવી તેમની મુદ્રા તથા વસ
ઉપાડી લીધા, અને આકાશમાં રહી આ પ્રમાણે કુંડલિકને કહ્યું.
“અરે કંડકોલીક! સાલે કહેલા ધર્મની પ્રજ્ઞપ્તિ સુંદર છે, કારણું જેમાં ઉદ્યમાદિક કાંઈ પણ નથી. જેને પુરૂષાકાર છતાં પુરૂષાર્થની સિદ્ધિ પામવાપણું નથી. તેથી સર્વ ભાવનિયત છે, અને વીરે કહેલી પ્રજ્ઞપ્તિ સારી નથી.” દેવે કહ્યું.
હે દેવ! જે એમ હોય તે, તું આ દેવની ત્રાદ્ધિથી ઉપમાદિકથી પામ્યું કે, ઉદ્યમાદિક વિના?” કુંડલીકે દેવને પ્રશ્ન કર્યો.
“હું આ દેવઋદ્ધિ ઉદ્યમાદિક વિના પામ્યો છું.” દેવે જવાબ દીધ.
જે તમે ઉદ્યમાદિકવિના દેવદ્ધિ પામ્યા છો, તે જે જીએ ઉદ્યમ નથી કર્યો, તેમને દેવપણું કેમ પ્રાપ્ત થતું નથી ? અને જે ઉદ્યમાદક વડે આ દેવઋદ્ધિ તમને પ્રાપ્ત થઈ છે, એમ કહેશે, તે પછી તમે પ્રથમ કહેલી વાત મિથ્યા છે, એમ આપઆપ નિશ્ચિત થાય છે.” કંડકેલિકે દેવને જવાબ દીધે.
દેવ આખરે કુંડલિકના જવાબથી નિરૂત્તર થઈ, વસ્ત્ર તથા મુદ્રિકા પરત આપી ચાલ્યો ગયો. આ પછી જ્યારે કુંડલિક પ્રભુની પાસે ગયા, ત્યારે દેવની સાથે થએલ વાદમાં દેવને નિરૂત્તર કરેલે, એ બનાવથી તેની પ્રસંશ્ચ કરી.
For Private and Personal Use Only