________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
yoo
બી મહાવીર સ્વામિ ચરિત્ર [ પ્રકરણ ૨૧ ઉભયને ઘણી ધાર્મિક યોજનાઓમાં જોડતા રહે છે. એ જ જાગતા થક પાછલી રાતે ધર્મ જાગરિકાએ જાગતા રહે, માટે એ જીવેનું જાગતાપણું સારૂં.
આ કારણથી કેટલાક નું જગતાપણું અને કેટલાકનું સુતાપણું સારું.”
એવી જ રીતે બલવાનપણા તથા દુબલપણું માટે જાણવું. વિશેષ એ કે તેવા બલવાન છો જેથ, છઠ્ઠ, અઠ્ઠમ, દશમા વિચિત્ર તપકર્મથી આત્માને ભાવતા થકા વિચરે છે.”
એજ પ્રમાણે ઉોગીપણા અને આળસપણા માટે જાણવું. વિશેષ એ છે કે, એવા ઉઘોગી છે આચાર્ય, ઉપાધ્યાય, સ્થવિર શિષ્ય, લાન, તપસ્વિ, કુળ, ગણું, સંઘ અને સાધમિને વૈયાવૃત્યથી પિતાને જોડે છે.”
આ પ્રમાણે પ્રભુના મુખકમળથી નિકળેલ સુક્ષમાર્થરૂપ મક. ૨૪ને ભમરીની માફક રૂચીપૂર્વક જયંતી અતૃપ્તપણે પીતી હતી. હવે તે દ્રઢ સમ્યકત્વવાળી જયંતી ભવથી વિરકત થઈ, ઉદયનને પુછી, સર્વ સાવધ વ્યાપારને ત્યાગ કરી, ભગવંત પાસે પ્રવજ્યા ગ્રહણ કરી, અગીયાર અંગ શીખી. મનોહર શ્રદ્ધા અને નિર્મળ ચારિત્ર પાળી કમજાળ તેને સુખભરપુર સ્થાન પામી. (ધર્મરન પ્રકરણ ભાગ ૨, ૧૯૦ થી ૨૧૩)
જે કાળમાં અને જે દેશમાં સતી જયંતિ જેવી સિદ્ધાંતના આશયને જાણનારી અને નિર્મળ શીળને ધારણ કરનારી વિદ્યમાન હાય, તે કાળ અને તે દેશ ખરેખર પવિત્ર જ ગણાય.
જગતમાં કયા જી ઉત્તમ ગણાય ? અને તેમની પ્રવૃત્તિ કેવા પ્રકારની હેવી જોઈએ ? એ વિષયમાં ભગવતે ટુંકાણુમાં જયંતીના ઉત્તરમાં જે જણાવ્યું છે, તેને આશય સમજી હમેશાં ધારી રાખવા જેવું છે. એટલું જ નહિ પણ પિતાના જીવનને કર્તવ્યપરાયણ બનાવવા સારૂ જીવનને તેવા રૂપમાં ઘડવાનું છે. તત્વજ્ઞાનના ગૂઢ પ્રશ્નો જયંતિએ ભગવાનને પુછેલા છે. એ
For Private and Personal Use Only