________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ ભવ. 3 નિર્જરા અને સંવર તત્વ.
૩૧૯ માન્યતાવાળાના તત્વ કહે; તેમાં આત્માને મોક્ષ પ્રાપ્તિના હેતુભૂત નિર્જરા અને સંવર તત્વ છે. નિર્જ રાતત્વ આત્માના અસંખ્ય પ્રદેશમાં જે અશુભ કર્મ વર્ગણાના દલીક લાગેલાં છે, તેને નીરસ બનાવી આત્મ પ્રદેશથી છુટા પાડી આત્માને નિર્મળ બનાવે છે. સંવર તત્વ સમય સમય આત્મા સાત અથવા આઠ કર્મોના દલીક ગ્રહણ કરે છે, તેને જે હદનો સંવર હોય તે પ્રમાણે આવતા અટકાવે છે. નીજરા તત્વમાં બાહ્યા અને અત્યંતર તપને સમાવેશ થાય છે. પ્રભુએ દીક્ષા અંગીકાર કર્યા પછી બાહય અને અત્યંતર તપનું પુરેપુરૂ સેવન કરેલું પ્રગટ રીતે જણાઈ આવે છે. બાહય તપના છ ભેદ છે. તે છએ ભેદે તપાચારનું ઉત્કૃષ્ટિ રીતનું પાલન કરેલાનું પ્રભુના આચરણથી જણાઈ આવે છે. શાસ્ત્રકારોએ બાહય તપને અત્યંતરતપના મદદગાર રૂ૫ માનેલ છે. બાહય તપના સેવન શીવાય અત્યંતર તપની આચરણ શુદ્ધ રીતે થવી જ અશકય છે. બાહય તપના સેવન પૂર્વક અત્યંતર તપની આચરણાજ કર્મ ક્ષય કરવાના હેતુભૂત નિવ4 શકે. બાહય તપના સેવન શીવાય
ગની સાધના પણ સંભવતી નથી. પ્રભુએ બાહય તપના સેવન સહિત અર્થાતર તપનું સેવન કરેલું પ્રગટ રીતે જણાઈ આવે છે. આ કાળમાં આશ્રવને પ્રભુની પાસે આવવાને તે રસ્તેજ ન હતે. સંવરતત્વની મદદથી આશ્રવને રેપ થએલે પ્રભુના ચારિત્ર પાલન ઉપરથી સ્પષ્ટ જણાઈ આવે છે. આથી આપણે એનિશ્ચય કરવાને છે કે, આપણે પિતાના આત્માની ઉન્નતિ કરવી હોય તે પ્રથમ આપણું ધ્યેય નક્કી કરવું જોઈએ કયું ધ્યેય ? અંતિમ મેક્ષપદ પ્રાપ્તિ રૂપ ચય. તેની તીવ્ર અભિલાષા આપણામાં જાગવી જોઇએ. તીવ્ર અભિલાષા જાગ્યા શીવાય કદીપણ આપણે તે મેળવવા માટે ઉદ્યમ કરવાની શરૂઆત કરી શકીશું નહી. એ ધ્યેય નકકી કર્યા પછી, નિર્જરા અને સંવર તત્વના સેવન માટે ઉત્કૃષ્ટ ભાવના પૂર્વક યથાશક્તિ વિર્ય ફે સ્વવું જોઈએ. બેશક તેમાં શક્તિ કરતાં વિશેષ કરવાને માટે શરૂવાત કરવી નહી એ વાત ખરી છે,
For Private and Personal Use Only