________________
Shri Mahavir Jain Aradhana Kendra
ܐ
www.kobatirth.org
.
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર.
પ્રકરણ ૧૧
પર આજ્ઞા ચલાવું; તથા સઘળા રાજાએ આવી મને નમે એવી
હું થાઉં.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાણીને જે જે ઉત્તમ ઢોહલા ઉત્પન્ન થતા તે સિદ્ધાર્થાંશજા પુરા કરતા, ને તેથી રાણી પેાતાને કૃતપુણ્ય માની, આનંદમાં રહી ગર્ભનું પાલન કરતાં હતાં.
ગભ’પાલનના અગે ત્રિશલાદેવીના વતન ઊપરથી ઘણા બાપ લેવા જેવા છે. ગભ ધારણ કરનારી માતાએ ગભ ધારણકાલમાં પાતાના ગર્ભ નિરોગી, સુદ્રઢ, કાન્તિવાન, બુદ્ધિશાળી, અને પરાક્રમવાન પેઢા થાય તેવા પ્રકારની આચરણા આચરવાની છે. વાગ્ભટ નામના વૈદ્યક ગ્રંથમાં આપેલી સુચનાએ કલ્પસૂત્રની ટીકામાં ટીકાકારે આપી સમાજના ઉપર ઘણેાજ ઉપકાર કરલે છે. કલ્પસૂત્ર દર સાલ પર્યુંષણ પર્વમાં સાંભળવાની દરેકની ફરજ છે. તેના વાંચન વખતે સ્ત્રી વર્ગ જે તે લક્ષપુર્વક સાંભલે તેા ગભ પાલન અ ંગે તેમના ફતવ્યનું તેમને જ્ઞાન થાય. આ સ્થળે પણ વાંચક વર્ગને તે સુચનાઓ ઉપયાગી જાણી આપવી દુરસ્ત ધારી છે.
૧ વાયુવાલા પદાર્થો ખાવાથી ગર્ભ કુમડા, આંધલા, જડ તથા વામનરૂપ થાય છે.
૨ પિત્તવાલા પદાર્થો ભક્ષણ કરવાથી નિષ્મળ થાય. ૩ કકારક પદાર્થ ખાવાથી પાંડુ રોગવાલા થાય. ૪ અતિખારૂ ભાજન નેત્રાને નુકશાન કરનાર છે.
ગર્ભ ધારણ કરનારી સ્ત્રીએ અતિ ઉન્હા, અતિ ટાઢા માહાર પશુ ન કરવા, અતિ તીખા, અતિ કડવા, અતિ કશાયેલે, અતિ ખાટા, અતિ મીઠા, અતિ લખે, અતિ ચાપડયા, અતિ સૂકા એવા આહાર કરવા નહિ; પણ સાધારણ આહાર કરવા.
ગર્ભ ધારણ કાલમાં માતાએ ઘણી શાન્તીમાં આન પુર્વક કાલ જાય તેમ કરવુ. હંમેશાં પવિત્ર જીવન ગુજારવુ`. ઉત્તમ પુસ્તક વાંચવાં. ઊત્તમ વિચારે કરા, અને ઉત્તમ ચારિત્રવાન, ગુણીયલના સહેવાસમાં વખત જાય તેમ કરવુ, તેથી ગર્ભના ઊપર પ્રાયે ઊત્તમ સંસ્કારા પડશે.
For Private and Personal Use Only