________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર [ પ્રકરણ ૨૦ કરૂં. આથી માતા પ્રસન્ન થશે. મેં મનમાં જે ધાર્યું છે તે ચલાયમાન થવાનું નથી, તે તો અવસરે હું જરૂર કરીશ” એવી રીતે વિચાર કરી માતાને નમીને પિતાના વિલાસ ભુવનમાં ગયા.
માતા આનંદ પામી અને વિચાર્યું કે, “ આ સુપુત્રે મારૂ વચન અંગીકાર કર્યું, લેપ્યું નહિ. ” ભગવંત મહાવીરના ઉપદેશથી જેનું મન ચારિત્ર ધર્મમાં રકત થઈ ગયું છે, એવા પરિકમિતમતિવાળા શાલિભદ્ર સંસાર સ્વરૂપની વિચાર મગ્નતામાં આખી રાત્રી પસાર કરી. બીજા દિવસથી દરરોજ એક એક સ્ત્રીને ત્યાગ કરવા માંડા, અને તેમને આજ્ઞા કરતા ગયા કે તેઓએ હવેથી નીચેના વાસગૃહથી ઉપરના વિલાસભુવનમાં આવવું નહિ. મે હની રાજધાની જેવી અને મેહની ઉત્તિના કારણ રૂપ સ્ત્રીઓ ઉપરથી સર્વથા રાગ ત્યજી દીધે.
માતા એ વાત જાણે પુનઃ શાલિભદ્રની પાસે આવી. વિવિધ સનેહ યુક્ત વચને અને યુક્તિઓ વડે પુત્રને વિનવવા લાગી. પરંતુ વ્રત લેવાના દ્રઢપરિણામી શાલિભદ્ર જરાપણ ચલિત થયા નહિ. શાલિભદ્રની બેહન સુભદ્રાના પતિ ધન્યશેઠ પણ તેજ નગ
રીમાં રહેતા હતા. સુભદ્રા પોતાના પતિ શાલિભદ્રના બને. ધ શેઠનું મસ્તક સુંગધી જળ વડે વી ધન્યશેઠની ધોઈને, અતિ સુંગધી તૈલાદિ નાખવા આઠ સ્ત્રીઓ સહિત પૂર્વક કાંસકીથી સાફ કરતી હતી. બીજી દિક્ષા. બધી સ્ત્રીઓ પણ યથાસ્થાને બેઠેલી હતી તે
વખતે સુભદ્રાની આંખમાંથી, બંધુના વિગ સ્મરણને લઈને ચિત્ત અસ્વસ્થ થવાથી થયેલી શૂન્યતાને લીધે, ઉણ અથએ શેઠના બંને સાંધ ઉપર પડયા શેઠે તેના તરફ જોયુ અને કહ્યું કે, પૂર્વે કરેલા પુણ્યના પ્રભાવથી ઉપ્તન થયેલ, સકલ સુખથી ભરેલા મારા ઘરમાં તને દુઃખને ઉદય કેવી રીતે થયે,
For Private and Personal Use Only