________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ર
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર.
[ પ્રકરણ ૨૦
આટલા મા ગવ રાખે છે.” હજી આજે પણ વ્યાપારીએ દીવાબીના થવ માં શારદા ૧ પૂજન કરવાના સમયે પ્રથમ મા. બન્ને મહાપુરૂષોનાં નામ લખે છે, અને તેમનું સ્મરણ કરે છે. આ પ્રમાણે તેઓનાજ યશ પ્રવતે લે છે, બીજાનેા નહિ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સામાન્ય જન સમાજમાં રાજા અથવા રાજસેવકની જરા
6
પણ મહેરખાની કે અનુકૂળતા હોય તે તેથી જીવેા માનદશામાં આવી જઇ હુજારા પ્રકારના અનર્થોનું સેવન કરે છે. શાલિભદ્રુને માટે શ્રેણિક મહારજાને એટલું બધું માન ઉત્પન્ન થયું છે કે, તેને પાતાની પાસે નિહ મેલાવતાં ઉલટુ તેમને મળવા તેમને ઘેર ગયા. પેાતાના ઘેર આવેલા રાજાને પણ વિના પ્રચેાજને વિના ઈચ્છાએ, મળવાની ફરજ પડી તેમાં તે શાલિભદ્રને પારાવાર પરવશતા લાગી. શાલિભદ્રને વિચાર થયેા કે, · અહેા ! હું અધન્ય છું. મે’ પૂર્વ જન્મમાં સપૂણ પુણ્ય કર્યું' નથી, એમ અનુમાન થાય છે. કેમકે મહારા માથે રાજા છે. હું તેના સેવકપણે જનમ્યા છે. આટલા દિવસ હું મનમાં પુલાતા હતા કે, હું સવČથી સુખી છું. પશુ મારૂં તે માનવું મિથ્યા હતું. હું સ્વતંત્ર નથી. જેને બીજાની આજ્ઞા માનવી પડે તે વભાવથી પરતંત્ર છે. આવા પ્રકારના વિચાર થવા એ પણ એક આશ્ચય જનક વાર્તા છે. વિચારશ્રેણિ સન્ન થવી અને ય પામવી એ સર્વ સામાન્ય સ્વભાવ છે, પણ શાલિભદ્રે તે સ્વતંત્રતા પ્રાપ્ત કરવાને ઉદ્ભવેલા વિચારાને તાત્કાલોક અમલ કર્યો. સ્વાધિનપણું અને પરાધિનપણુ એ બે વચ્ચે રહેલી તારતમ્યતાનુ' યથાર્થ સ્વરૂપ સમજવુ' ઘણુંજ કઠીન છે. તે સમજ્યા પછી પરાધિનપણાના નાશ કરવાને જે મહાન પ્રયત્ન શાલિભદ્રે આદર્યો હતા, તે દ્રવ્ય અને ભાવથી અને પ્રકારે અનુકરણીય છે, વાસ્તવિક સ્વતંત્રતા મેળવવી હોય તેા, શાલિભદ્ર શેઠે
**
પસંદ કરેલા માર્ગ જ આદરણીય છે.
૧ “ ધન્ના શાલિભદ્રની ઋદ્ધિ હજો ” એ પ્રમાણે ચેકપડામાં પુજામાં લખવામાં આવે છે.
For Private and Personal Use Only