________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એ લલિ, સિચરજ સર
૨૭ ભવ. ] લબ્ધિ સ્વરૂપ
૩૨૮ દિશાઓને વિષે વાયરો જ હોય, તે દિશાએ તેજ આકાશ પ્રદે. શની શ્રેણિને આશ્રય કરીને તેની સાથેજ ચાલી શકે છે. નીહાર ચારણ લબ્ધિવાન મુનિ ઝાકળનું અવલંબન કરીને અપકાય જીવની વિરાધના કર્યા વિના, તેનીજ સાથે ગતિ કરી શકે છે. એ પ્રમાણે મેઘચારણ, ઉસચારણ, તથા ફળ ચારણદિક મુનિઓ લબ્ધિના પ્રભાવે તેઓને આશ્રય કરી ગમનાગમન કરી શકે છે.
આસીવિષ લબ્ધિ, ગણધર લબ્ધિ, પુર્વધર લબ્ધિ, અરિહંતપદની લબ્ધિ, ચક્રવતીની લબ્ધિ, બલદેવની લબ્ધિ અને વાસુદેવ પદની લબ્ધિ એ પણ લબ્ધિઓની કેટીમાં છે. ખીરાશવાદિક લબ્ધિને એ મહીમા છે કે, ચક્રવર્તીની લાખ ગાયમાંથી અડધી ગાયેના દુધને જેવી મીઠાશ હોય તેવી મીઠાશ જે એક ગાયના દૂધમાં હેય તે દુધ,સાકરાદિથી મિશ્રિત હોય અને તે પીવાથી મનને અને શરીરને જે સુખ થાય, તે પ્રમાણે એ લબ્ધિવંત મુનિના ફકત વચન સાંભળવાથી જ સુખ ઉપજે. ઉપલક્ષણથી ઘી, અથવા શેરી રસને જેવા મધુર રસના સુખને પણ અનુભવ લબ્ધિવંત સાધુ મહારાજના વચનથી થાય છે. કેe બુદ્ધિ લબ્ધિવંત મુનિની વિદ્યા જેમ કોઠ ભાજનની અંદર ધાન્ય સારી રીતે રહે તેમ અવિસરાવે કરીને રહે છે. પાનું. સારિણું લબ્ધિવંતમુનિને ભણ્યા શીવાય તથા નહિ સાંભળેલસૂત્રનું એક પદ સાંભળવાથી તે સૂત્રના પહેલા પદથી તે છેલ્લા પદ સુધીનું જ્ઞાન તેમને થાય છે. આ પદાનુંસારિણી લબ્ધિના ત્રણ ભેદ છે. અનુશ્રોતપદાનુંસારિણ, બીજી પ્રતિતપદાનું સારિણી અને ત્રીજી ઉભયપદાનુંસારિણી. એનું વિસ્તારથી સ્વરૂપ શાસ્ત્રથી જોઈ લેવા ભલામણ છે. બીજબુદ્ધિ લબ્ધિવંત મુનિને જ્ઞાનાવરણાદિક ક્ષ પશમના અતિશય થકી સૂત્રને એક અર્થ સાંભળે, તે પણ બુદ્ધિ બળથી વગર શીખે તેના અનેક અર્થો પિત કરવાને શક્તિમાન થાય, તે જેલેગ્યા લબ્ધિવાન
For Private and Personal Use Only