________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ ભવ. ]
સુજ્યેષ્ઠા.
પ૩૯
પિતાએ વૈરાગ્ય થવાના અને દીક્ષા લેવાના પરિણામ થવાના કારણેા જાણવાની ઇચ્છા જણાવી.
લાળુ સુચેષ્ટા લજજાને લઇને સ્વમુખેસવિસ્તર સત્ય હકીકત પિતાને કહેવાને શક્તિવાન થઈ નહી, પણ પેાતાની દાસી દ્વારા મા સવ અનર્થનુ મૂલ પાતે છે, તેથી તેને વિષય. ઉપર વૈરાગ્ય ભાવ ના છે, એ સવ' વૃત્તાંત સત્ય રૂપે પિતાશ્રીને જણાવ્યે.
યુવાન માળાઓએ દીક્ષા લેવી અને તે શુદ્ધ રીતે પાળવી એ કેટલી કઠન છે, તે વિચાર દીક્ષા લેવાના વિચારના આવેશમાં એકદમ આવતા નથી. પણ સાધવીધની સાધનામાં જીવન ગુજારવામાં, અસ્ખલિત રીતે મહાવ્રતાના પાલનમાં જીવન વ્યતિત કરવું; અને ઓના સ્વાભાવિક ગુણ નિદા નિકથામાં, કલેશ અને કજીયામાં, તથા પ્રમાદમાં કાળ ન જાય તેના માટે કેમ વર્તવું, તેના ખ્યાલ દીક્ષા લેતી વખતે સ્ત્રી વગને આવતા નથી. એ વાત સુજ્યેષ્ટાના લક્ષ ઉપર આણી, દીક્ષા લેવાની રજા આપવામાં આનાકાની બતાવી.
હું પિતાજી ! આ સસારના વિષયી જઘડામાં હું' હવે પરવશ પડવા ઇચ્છતી નથી, આપે મને ખાળપણથી ઉત્તમ શિક્ષણ આપ્યુ' છે. શ્રી જિનેશ્વર ભગવ ́તના માંથી મને આપે માહિત ગાર કરી છે. પંચદ્રિયના વિષયા મને વિષ જેવા લાગે છે. તપ સયમનું આલેખન લઇ, હું" મહારા ધર્મને અને આપના નામને ઘેાલા પમાડે એવી રીતે જીવન વ્યતીત કરીશ. આના સ્વાભાવિક ગુણ નિંદ્યા, વિકથા, કલેશ, કંકાશ, કજીયા કરવા, વિગેરે જે આપે જણાવ્યુ, તેના વશ હું નહી પડું, હું' ભગવત મહાવીર દેવની પાસે દીક્ષા ગ્રહણ કરી, તેમની આજ્ઞાથી આžચ'નખાલા પાસે રહી, અપ્રમત્તપણે નિષ્ણ રીતે ચારિત્રને નિર્વાહ કરીશ. માટે આપ મને દીક્ષા લેવાની આજ્ઞા આપે. ’
પેાતાની પ્રજાને લગ્ન સંબંધમાં જોડી આપત્રી, એટલે માહના ખ’ધનમાં બાંધી આપી સ'સારવૃદ્ધિ અને ભવચક્રમાં નાખવા એ
For Private and Personal Use Only