________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ ભવ. ! લબ્ધિ સ્વરૂપ.
૩૨૫ જંઘાચારણ લખ્રિને એવો પ્રભાવ છે કે, સૂર્યનાં કીરણ નીશ્રાએ કરી, તેને અવલંબીને એકજ ઉત્પાત (ફલંગ) ઉપડી, ચારિત્રના અધિકપણાથી થાવત્ તેરમા રૂચકવરીપ સુધી તો છ જવાને સમર્થ થાય છે અને વિદ્યાચારણ નંદીશ્વરદ્વીપ સુધી જઈ શકે છે. વિદ્યાચારણે પણ સૂર્યના કિરણનું અવલંબન કરીને જ જાય છે. જંઘાચારણ મુનિઓ એકજ ઉત્પાતે રૂચકવર દ્વીપે જાય છે, પાછા ફરતાં એક ઉત્પાતે નંદીશ્વર નામના આઠમા દ્વીપે આવે છે, ત્યાં વિસામે લેઈને બીજા ઉત્પાતે પિતાના સ્થાનકે પાછા આવે છે. આ પ્રમાણે તછ ગતિના ત્રણ ઉત્પાતેથી તેઓ ગમનાગમન કરે છે. જ્યારે ઉર્ધ્વ ગતિએ જાય અને પ્રથમ મેરૂની શિખર ઉપર જવા નિકળે, ત્યારે એકજ ઉત્પાત મેરૂગિરીના પંડકવન પર જઈ ચઢે. અને પાછા ફરતાં એક ઉત્પાતે નંદનવન આવે, અને ત્રીજા ઉત્પાતે પિતાના સ્થાનકે આવે છે. જંઘાચારણ મુનિઓને ચારિત્રાતિશયના પ્રભાવથી લબ્ધિના ઉપજવાને લીધે હર્ષ ઉત્પન્ન થવાથી પ્રમાદને સંભવ થાય છે, તેથી ચારિત્રાશયનું બંધન થઈને તેમની લબ્ધિની કાંઈક ન્યૂનતા થાય છે, તેથી પાછા ફરાં બે ઉત્પાદે કરીને પિતાના સ્થાનકે આવે છે, તથા બીજ ઉત્પાદે નંદીશ્વરદ્વીપે જાય છે.
ત્યાં જઈને ચૈત્યવંદન કરે છે, ત્યાંથી પાછા ફરતાં એકજ ઉત્પાતે પિતાના સ્થાનકે આવે છે. તથા ઉર્ધ્વગતિયેં મેરૂની ઊપર જતાં પણું પ્રથમ ઉત્પાતેજ નંદનવન જાય છે બીજા ઉત્પાતે પંડકવન જાય છે. ત્યાં ચિત્યને વંદના કરીને ત્યાંથી પાછો ફરતાં એકજ ઉપાસે પિતાના સ્થાનકે આવે છે. વિદ્યાચારને વિદ્યાના વિશથી તે સર્વ થાય છે. તે વિદ્યાના વારંવાર સેવનથી વિદ્યા ચેખી થાય છે. ઈહાંથી જતાં એક વિશ્રાંતી લે છે, પણ પાછા ફરતાં
ને આકાશમાગે ગમન કરે છે. આર્કિંપ ઘણાજ દૂર છે, જેનું વર્ણન શાસ્ત્રમાં છે.
૨ મેગિરી લાખાજન ઉચે છે.
For Private and Personal Use Only