________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
•
શ્રી મહાવીરસ્વામિ ચિત્ર.
[ પ્રભુ ૨૦
.
ધનપતિ થાય છે, ધનપતિ થઇને દરિદ્રી થાય છે, ધ્રુવે મરીને તીય ચ થાય છે; તીય ચા મરીને દેવ થાય છે; કીડી મરીને હાથી થાય છે; હાથી મરીને કીડી થાય છે; આ પ્રમણે ભવાંતરમાં અનેક પર્યાય પ્રાપ્ત થાય છે. પર`તુ પૂર્વભવમાં અનુભવેલું આ જીવને કઇ યાદ આવતું નથી. ચાલુ ભવમાં પ્રાપ્ત થયેલા વૈભવેાના અભિમાનથી મનુષ્ય કરે છે, જે જીવ રાજા થઈને આ ભવમાં અખંડ શાસન વાળા સાતે અંગે રાજ્ય પાળતા આંખના ફરકવા માત્રથી કરાડા જીવેાને કપાવે છે, હમેશાં પ્રબળ સૈન્યયુકત થઈને અનેક રાજા એને નમાવે છે, જેના મુખમાંથી નીકળેલુ વાકય વ્યય થતું નથી, શિકારની ક્રીડામાં હજારી જીવાને જે પીડે છે, ગીતનૃત્યાદિમાં મગ્ન થઇને જે જગતના અન્ય જીવાને તૃણુ સમાન લેખે છે, તેજ રાજના જીવ મૃત્ય પામીને નરકમાં ઉપન્ન થાય છે, અને એટલેજ ક્ષેત્રવેદના, પરમાધમી વેદના અને પરસ્પર કરેલી વેદના સહન કરે છે, ત્યાં કાઈ તેનું રક્ષણ કરતુ નથી. અસખ્ય ફળ સુધી વારવાર મૃત્યુ પામીને તિય’ચર્ચાનીમાં ઉપન્ન થાય છે, પણ અનેક જીવાને હણીને કીથી પાછે નરકમાં ઉન્ન થાય છે. આ પ્રમાણે ભટકયાજ કરે છે. વળી પરભવતા દૂર રહે, પણ આ ભવમાંજ વિચિત્ર ક્રમ વિપાકના ઉદયથી જીવ અનેક અવસ્થા અનુભવે છે. ચક્રી જેવા પણુ રંક થઈને રાળાતા સાંભળીએ છીએ. જ્યાં સુધી જીવ કર્માધીન છે, ત્યાં સુધી તે સંસારમાં ભટકે છે. જ્યાંસુધી શુદ્ધ શ્રદ્ધાથી શ્રી જિનેશ્વરની વાણીવર્ડ કુશળ થઇ, માહનીયાદિ મને ખપાવતા નથી, ત્યાં સુધી જીવને સપૂર્ણ સુખ કયાંથી હાય ? આ દેખાતુ જે સુખ છે, તે તેા ચારને વધને સમયે ખાવા આપેલા મિષ્ટાન્ન જેવું છે. મરણના ભયથી અત્યંત ભયભીત થયેલ ચારને જેમ મિષ્ટાન્ન પ્રિય લાગતું નથી, તેમ માગમાદિ દ્વારા પૌદ્ગલિક સુખના આસ્વાદના કડવા ફળરૂપે મળતુ નરક નિગા દાદિ દુ:ખ જે જાણે છે, તેને સંસારીક સુખ પ્રિય લાગતું નથી; પર ંતુ તેને વૈરાગ્યના કારણભૂત થાય છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private and Personal Use Only