________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૨૨ અને દશ હજારગાયોની સંખ્યાવાળા છ કુલ હતા. વારાણસી નગરીના ચુલ્લીની પિતા નામના ગાથાપતિગૃહસ્થ પાસે ચાવીશ કેટી સેનામહોર અને આઠ ગાના કુલ હતા એજ નગરીના સુરાદેવ નામના શ્રાવક ગૃહસ્થ પાસે પણ કામદેવના જેટલી જ સમૃદ્ધિ હતી, આલબિકાનગરીના ચુલ્લશતક નામના ગૃહસ્થ પાસે પણ કામદેવના જેટલી જ લફિમહતી. કાપિલ્યનગરના કુંડલિક નામને ગૃહસ્થ કામદેવ શ્રાવકના જેટલી સમૃદ્ધિવાન હતો. પલાસપુર નગરના સદાતપુત્ર પાસે ત્રણ કેટી સોનામહોર અને એક ગાયનું
કુલ હતું. આ સદાલપુત્ર જ્ઞાતે કુંભાર હતા, અને તેના તાબામાં કુંભારની પાંચસો દુકાને હતી, રાજગૃહિનગરીમાં મહાશતક નામના ગાથાપતિ હતા. તેમની પાસે વીશ કોટી સેનૈયા દ્રવ્ય હતું.તે ઉપરાંત તેમની મુખ્ય સ્ત્રી રેવતીને પિતા તરફથી આઠ કોડ સોનૈયા અને આઠ ગોકુલ મળ્યા હતા. બીજી બાર સ્ત્રીઓ પોતાના પીયેરથી બાર બાર કટી સેનૈયા અને બાર બાર ગાના ગોકુલ લાવી હતી. આ પ્રમાણે મહાશતકની પાસે સમૃદ્ધિ હતી શ્રાવતીનગરીનાનંદની પિતા નામના ગાથા પતિ પાસે આનંદ શ્રાવકના જેટલું દ્રવ્ય અને ગેકુલ હતા. તેમજ એજ નગરીના દશમાં શ્રાવક તેતલીપિતા પાસે પણ એટલી જ લક્ષિમ હતી.
આ તમામ મહાશયેએ ભગવંત મહાવીર પાસે ગૃહસ્થ ધર્મનું સ્વરૂપ સમજી, ગૃહસ્થના લાયકના વ્રત્ત અંગીકાર કરેલા હતા, અને તેનું અતિચાર રહીત પાલન કરેલું હતું.
આ દશે શ્રમણે પાસકો વ્રત લીધા પછી, પંદર પંદર વર્ષ ગહરથના વ્યાપારમાં રહ્યાા છતાં નિરતીચારપણે વ્રતનું પાલન કરતા હતા. તે પછી તેઓએ ગૃહભારપતાના લાયક વડીલપુત્રને અથવા બીજાઓને સેંપી, બાકીનું જીવન પરિષધશાળામાં રહીને ગુજાર્યું હતું. તે દશમાં પહેલા, છઠા, નવમા અને દશમાને ઉપસર્ગો થયા નથી. બાકીના છ શ્રાવકેને જુદી જુદી રીતે દેવકૃત ઉપસર્ગો થયા છે. તે ઉપસર્ગોને તેઓએ સારી રીતે સહન કરીને પિતાના
For Private and Personal Use Only