________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ ભવ. ]
આન જીતે અષિજ્ઞાન,
૫૧૩
ભગવાન ગૌતમસ્વામીને આવતા જોઈ, આન‘જી ઘણા ખુશી થયા; અને તેમને વંદના કરી; અને નમ્રભાવે વિનતી કરી કે, “ હે સ્વામી ! તપસ્યાને લીધે મારા શરીરમાં માત્ર નાડી અને અસ્થિ રહેલાં છે, તેથી હું આપની સમીપે આવવાને શક્તિમાન નથી; માટે આપ મારી ઉપર કૃપા કરીને પધારો. જ્યાં માનદજી હતા, ત્યાં ગૌતમસ્વામી આવ્યા. ત્યાં તેમના ચરણુમાં ત્રણવાર નમીને ગણધર મહારાજને પુછ્યુ કે,
“ હે સ્વામી ! ગૃહસ્થને ઘરમાં રહેતાં છતાં અવધિજ્ઞાન સન્ન થાય કે નહી. ? ”
''
હા થાય ”, ગૌતમસ્વામીએ જવાબ દીા.
“ મહારાજ ! મને પણ અવધિજ્ઞાન ઉપન્ન થયુ' છે, તેનાથી હું પૂર્વ દક્ષિણ અને પશ્ચિમ દિશામાં પાંચસેા પાંચસેા યાજન ક્ષેત્ર રૂપ લવસમુદ્ર સુધી હુ' દેખી શકું છું. ઉત્તર દિશામાં હિમવત વધર સુધી, ઉઘ્ન લેકે સૌધમદેવલાક, અને મધાભાગે રત્નપ્રભા પૃથ્વીના લાલુચ્ચય નામના નરકાવાસ સુધી જાણું છું, દેખી શકું છું. ” આનન્દજીએ ગૌતમસ્વામીને કહ્યુ, ”
“ હું ભદ્ર ! ગૃહસ્થને અવિધજ્ઞાન ઉપ્તન થાય; પણ એટલું મધુ માટુ' ન થાય, માટે આ સ્થાને તમે તેની આલેચના નિદા દિષ્ટ કરો.” ગૌતમસ્વામીને આનદજીના ખેલવા ઉપર વિશ્વાસ આવ્યે નહી, તેથી આ પ્રમાણે જણાવ્યું.
“ હું સ્વામી ! જિન પ્રવચનમાં સાચા અર્થની લાયા હાય ? ” આનદજીએ પુછ્યુ,
“ ના હાય, ” ગૌતમસ્વામીએ કહ્યુ',
“ મહારાજ ! જે એમ છે તે પછી આપનેજ એ પ્રમાણે આદ્યાચના કરવી ઘટે છે ” આનદજીએ ગૌતમસ્વામીને કહ્યું,
આનંદજીના ખેલવા ઉપરથી પેાતાને શ‘કાપડી, અને ત્યાંથી તેએ જ્યાં પ્રભુ છે ત્યાં આવ્યા. ગમનાગમન પ્રતિક્રમણાતિ પૂર્વક સ્વામીને નમીને સવ વૃત્તાંત નિવેદન કર્યો, અને પુછ્યુ,
65
For Private and Personal Use Only