________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Rછે.
.
:
'૦IT
o
પ
જો
પ્રકરણ ૧૪ મું.
વરસીદાન અને દીક્ષા કલ્યાણક. સુધી ચારિત્રમોહની કમને પ્રબળ ઉદય
વર્તતે હોય છે, ત્યાં સુધી જીવને સર્વવિરતી
A B ચારિત્ર ઉદય આવતું નથી. આઠ પ્રકારના AIC કર્મમાં મેહનીકર્મ એ શું અને ઘાતકર્મ
છે. મેહની કર્મના મુખ્ય બે ભેદ છે. દર્શન
છ , સાહની અને ચારિત્રમેહની. દર્શન મેહની કર્મની ત્રણ પ્રકૃતિ અને ચારિત્ર મેહની કમની પચ્ચીસ પ્રકૃતિ છે. દર્શન મોહની કમની ત્રણ પ્રકૃતિ મિથ્યાત્વ મેહની, મિશ્ર મોહિની, અને સમૃત્વ મેહની; અને ચારિત્ર મેહની કર્મની પચ્ચીશ પ્રકૃતિ પૈકી અનંતાનુબંધી ક્રોધ, માન, માયા અને લોભ એ ચાર મળી સાત પ્રકૃતિને પ્રબલ ઉદય વર્તતે હોય ત્યાં સુધી જીવને સમ્યકત્વ ઉદય આવતું નથી એટલે તે સમ્યકત્વના રેધક છે. ચારિત્ર મેહની કર્મની અપ્રત્યાખ્યાન કષાયની ચાર પ્રકૃતિ તથા પ્રત્યાખ્યાન કષાયની ચાર પ્રકૃતિ જ્યાં સુધી પ્રબલપણે ઉદયમાં વર્તતી હોય, ત્યાં સુધી જીવને અનુક્રમે દેશવિરતી કે સર્વવિરતી ચારિત્ર ઉદયમાં આવતું નથી. જ્યારે તે બાર કષાય ક્ષપશમ ભાવને પામે છે, ત્યારે જીવને ચારિત્ર ઉદય આવે છે.
ચારિત્ર એ મોક્ષ પ્રાપ્તિનું મુખ્ય કારણ છે. અષ્ટ કર્મને ક્ષય
For Private and Personal Use Only