________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૫૪
[ પ્રરમ્ભુ ૨૧
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર કહેવા ધમ નથી, પણ કેવળજ્ઞાનીઓને પ્રકાશેલે ધમ છે. તેથી તેમના વચના ઉપર અતર ગથી શ્રદ્ધા રાખવી જોઇએ.
સ્ત્રી વગ સ’સારથી વૈરાગ્ય પામી ગૃહસ્થાશ્રમના ત્યાગ કરી સ્વતંત્રપણે રહીનેજ આત્મસાધન કરી શકે. સાધુઓ સ્રીઓના સહવાસ કે સાધવીએ પુરૂષોના સહવાસની સાથે આત્મહિતની સાધના કદી પણ કરી શકે નહી, એવા જૈનાગમના ઉપદેશ છે. ભગવતે પાતેજ સંઘની સ્થાપના કરી, તે વખતે મહાસતી ચંદના સાધવીને પ્રવૃતિનીપદે સ્થાપિત કરેલ છે.
સાધુના જે વ્રતા છે,તેજ વ્રતા સાધવીએાનાં છે. ચેાથા વ્રતમાં શ્રી વર્ગને પુરૂષથી વિરકત અને પુરૂષ વર્ગને સ્રીએથી વિરક્ત રહેવાનુ વ્રત હાય છે; તે ઉપરાંત સ્ત્રી વર્ગની કામળતાના લીધે સાધુ વર્ગના કઠિન આચાર કરતાં સાધવી આચારમાં સહેજ સહેજ નરમાશ ભરેલી પ્રભુની આજ્ઞા છે. સાધુ અથવા સાધવી પૈકી કાઇએ કદી પણ એકલા રહેવાનું નથી. ઓછામાં ઓછા સાધુઓને બે અને સાધવીઓને ત્રણથી આછા વિહાર કરવાને પ્રભુની આજ્ઞા નથી. કૌમારાવસ્થામાં પણ સ્ત્રીએથી દીક્ષા લઈ શકાય છે. અને વર્તમાનમાં પણ જૈનસંઘમાંથી તેવા રત્ના નીકળશે. વિધવાઓના અંગે તા આ મહાન ઉત્તમ ક્ષેત્ર છે.
ભગવ ́તની પુત્રી પ્રીયદર્શના, જે જમાળી રાજકુમારને પરણાવેલી હતી, અને જે વખતે પ્રભુની ભગવંતની પુત્રીએ દેશના સાંભળી પાંચસેા ક્ષત્રીઓ સાથે જમા એક હજાર સીએનીએ પ્રભુની પાસે દીક્ષા લીધેલી હતી, સાથે દીક્ષા લીધી. તેજ વખતે ભગવતપુત્રી પ્રીયદશનાએ એક હજાર સીએ સાથે પ્રભુની પાસે દીક્ષા લીધી હતી, અને તે તમામને ચંદનાના સ્વાધીન કરી હતી. ભગવંતની માતા દેવાનંદા પ્રભુપાસે દીક્ષા અંગીકાર કરી વાનદા કેવળજ્ઞાન પામી મેક્ષે ગએલ છે.
For Private and Personal Use Only