________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ ભવ.
ચાર અતિશયા.
૩૦૯
થાય ત્યાં સુધી અન્ય છિન્ન વચનનુ' પ્રમેયપણું. ( ૩૫ ) =વિવ શ્રમ રહિત,
તીર્થંકરાના વચનાતિશયના ઉપર પ્રમાણે પાંત્રીસ ભેદ યાને ગુણ છે. ભગવંત મહાવીર દેવની વાણી એ પાંત્રીશ ગુણુ ચુકત હતી. ૩ ત્રીજો અપાયાપગમાતિશય એટલે ઉપદ્રવ નિવારક,
૪ ચેાથે પૂજાતિશય--જેથી તીથ કર ત્રણ લેાકના પૂજનિય છે. આ એ અતિશયના વિસ્તારરૂપ ઉપર જણાવેલા ચાત્રીશ અતિશય હાય છે. કોઇ અપેક્ષાએ અતિશયના અથ એવે કરવામાં આવે છે કે, જ્ઞાન દશ ન ચારિત્રની ઋદ્ધિ,એ અતિશય છે. એ પ્રાપ્ત કરવાને તીથ કરાને કાઇની ઉપાસના કરવી પડતી નથી. પૂર્વભવમાં તેઓએ વીશસ્થાનક પરંતુ આરાધન કરવાથી તીર્થંકર નામકર્મના બધ કરેલા હોય છે, તે કપ્રકૃતિના પુણ્યના ચેગેજ તેઓને જન્મ થતાંજ સ્વભાવથીજ એ અતિશયેા પ્રાપ્ત થાય છે. જન્મથીજ તેઓ ત્રય'બુદ્ધ અને અવધિજ્ઞાની હોય છે; અને આત્મિક નિર્મળતાના પ્રભાવથી ઇંદ્રાદિક દેવા પણ તેમની સેવા કરવાને તત્પર હોય છે. ચારિત્ર અંગીકાર કર્યાં પછી, અને ચાર પ્રકારના ઘાતિ ક્રમના સર્વથા નાશ કર્યાં પછી, તેમના આત્મા ઉંચામાં ઉંચી લેાકેાત્તર હદે પહોચે છે. ત્યારે છંદ્રાદિક દેવે તેમની ભક્તિથી પેાતાનું કલ્યાણમાની કેવી રીતે ભક્તિ કરે છે, તે ઉપરના દેવકૃત અતિશ ચેાથી જણાઈ આવે છે. ૧ ભૂવન પતિ, ૨ વ્ય'તર, ૩ ખ્યાતિષિ, અને ૪ વૈમાનિક એ ચાર નીકાયના દેવા પાતાના કલ્યાણના માટે ભાવપૂર્વક પ્રભુ ભક્તિમાં ઉદ્યમી થઇ ભકિત કરે છે. જો કે તીથ. કરા તે વીતરાગ હોય છે, અને તેમના મનમાં યત્કિંચિત્ પણ પૂજાવા મનાવાની ભાવના હાતી નથી; તે પણ તીર્થંકરપણાના અંગે તે નિર્દોષ પ્રણાલીકા પૂર્વના તીથ કરાથી ચાલતી આવી છે, અને તે ભવ્ય જીવેના હિતને કરનારી છે, એવુ' જાણી તે માન્ય રાખતા જણાય છે. ઉત્તમ પ્રકારના મણિમાણિકાર્ત્તિ સામગ્રીથી
For Private and Personal Use Only