________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭ર
થી મહાવીરસ્વામિ ચરિત્ર. { પ્રકરણ ૧૩ બે વર્ષ ગૃહવાસમાં રાખ્યા પછી, મહટા ભાઈ નંદીવદ્ધ ન રાજાએ દિક્ષા લેવાની આજ્ઞા આપી. એ રીતે પ્રભુ ત્રીસ વર્ષની ઉમર સુધી ગૃહવાસમાં રહયા છે.
શ્રીમદ્ આચાર્ય મહારાજ શ્રી આત્મારામજી સ્વકૃત જૈન ધર્મ વિષય પ્રતર ગ્રંથના ૨૯ માં પ્રશ્નના ઉત્તરમાં જણાવે છે કે,
શ્રી મહાવીરછકે ભોગ વિલાસકી સામગ્રી મહિલા બાગાદિ સર્વ થી. પરંતુ મહાવીરજી તે જન્મસેંહી સંસારિક જોગ વિલાસે વૈરાગ્યવાન નિસ્પૃહ રહતે થે; એર યશોદા પરણી સભી માતા પિતા કે આગ્રહ, આર કિંચિત પૂર્વ જન્મ પાર્જિત ભાગ્ય કર્મનિકાચિત ભેગને વાસ્તે. અન્ય થાત તિનકી ભાગ્ય ભેગનેમેં રતિ નહી થી.
વિક્રમ સંવત પેહલાં ૪૭૦ વર્ષ ઉપર પ્રભુ નિર્વાણ પામ્યા એમ શ્રીમદ્દ ન્યાયાંનિધી વિજ્યાનંદ સુરિશ્વરજી મહારાજ ધર્મ વિષયક પ્રશ્રનેતર ગ્રંથના પ્રશ્રન ૮૪ ના ઉત્તરમાં જણાવે છે. ભાગવંતનું આયુષ્ય ૭૨ વર્ષનું હતું, તેથી ભગંવતને જન્મ વિક્રમ સંવત પહેલાં ૫૪૨ વર્ષ પર થયાનું એ ઉપરથી સમજાય છે.
For Private and Personal Use Only