________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૪૬
જી મહાવીરસ્વામિ ચરિત્ર ( પ્રકરણ ૨૦ કેટલાક છે પરથી પુણ્ય રહિત આવે છે, પણ કાલિકસાઈના પુત્ર સુલસની જેમ અહિં પુણ્ય ઉપાર્જન કરીને જાય છે.
કેટલાક જીવો પુણ્ય રહિત આવે છે, અને દુર્ભાગી પુરૂ ષની જેમ પુણ્ય ઉપાર્જન કર્યા વિના જ પાછા જાય છે. તેઓ તે આલોક અને પરલેક બન્નેમાં અતિ દુઃખી થાય છે માટે મળે હમેશાં આત્માને હિતકર્તા હોય તેવીજ પ્રવૃત્તિ કરવી. જગતના લેકના બેલવાન જેઓ બહીક રાખે છે, જેમા જગતના તમામ જીવને રાજી રાખવા ઈચ્છે, છે. તેઓનાથી કદાપિ પણ આત્મહિતની પ્રવૃત્તિ થઈ શકવાની નથી; કારણ કે એ કે ઉપાય છેજ નહી, કે જેથી સર્વ લેકને સંતોષ આપી શકાય ”
ઇત્યાદ ધર્મોપદેશ સાંભળી તે શ્રેષ્ટિએ તર્ત જ ભગવત પાસે શ્રાવક ધર્મ અંગીકાર કર્યો, અને મિથ્યાત્વની સર્વ ક્રિયાઓને છે દીધી. લેપશ્રેષ્ટિનુ આવા પ્રકારનું વર્તન જોઇ તેમના ઘમના સબતીએમી તેને ઠપકો આપવા લાગ્યા કે મરે લેપ! તું તે મુખે છે, તારી મતિ કેમ ફરી ગઇ? કુળક્રમથી ચાલતા આવેલા ધમને તજી દઈને તે આશું કયું?” તેઓ તેના અનુષ્ઠાનની નિ દા કરવા લાગ્યા.
આ પ્રમાણે તેઓની વર્તણુંકથી લેપશ્રેષ્ટિના મન ઉપર કંઈ અસર થઈ નહી. તે તે પિતે અંગીકાર કરેલા નિયમમાં જ દ્રઢ રહ્યા. તે એટલે સુધી કે, તેના મિથ્યાત્વગુરૂ શીવભૂતિ તેની હકીકત સાંભળી તેને પાછો ફેરવવા એ ગામમાં આવ્યા, તે પણ બાહ્ય વિવેકેની ખાતર પણ લેપશ્રેષ્ટિ તેની પાસે ગયા નહી. જ્યારે તેણે પિતાના શિષ્યને બોલાવવા માટે મેક, અને ગુરૂ તેમને બોલાવે છે એ સંદેશે કહ્યો, ત્યારે લેપશ્રેષ્ટિએ તે શિષ્યને કહ્યું કે, “જે પૃથ્વી વિગેરે છકાય અને છ દ્રવ્યથી વ્યાપ્ત થએલા લોકના સ્વરૂપનું યથાર્થ વર્ણન કરે છે, તથા શુદ્ધ અધ્યાત્માદિક તને ઉપ
For Private and Personal Use Only