________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉપદેશરહસ્ય.
૧૧
V
સ્ત મનાયોગને રોકવા, અને પ્રશસ્ત અનેયાગમાં મનને જોડવુ આ પ્રશસ્ત મનાયેગ વ્યાપાર તેરમા ગુણસ્થાનકના અંત સુધી ડાય છે. સવ થા મનાયેાગના નિર્ણય તો ચોદમાં ગુણુસ્થાનકે હાય છે. મતલબ એ છે કે મનુષ્ય જીવનમાં, હંમેશાં પાપમય વિચારાના ત્યાગ કરી, શુભ અને શુદ્ધ વિચારામાં મનની પ્રવૃત્તિ કરવી.
૨ વચનગુપ્તિ-મૌન રહેવું.
૩ કાયગુપ્તિ-પાપમયકામાં કયાના વ્યાપાર થતા રોકવા. આ આઠે પ્રવચનમાતાના સેવનથી ચારિત્રની શુદ્ધિ થાય છે. તેનું શુદ્ધ પાલન થઈ શકે છે. આ ભાદરવા લાયક છે.
ઉપર જણાવ્યા પ્રમાણે ત્યાગ કરવાલાયક અને આદરવો. લાયક વસ્તુનું સ્વરૂપ સમજી,ત્યાગવાલાયક વસ્તુઓના ત્યાગકરી, એટલે દુર્ગુણના ત્યાગ કરી, આદરવા લાયક જે શુષેા તેના ભાદર કરી, તેનું સેવન કરવુ', સમ્યકજ્ઞાન,દર્શન, ચારિત્રરૂપ મેાક્ષમાગ નુ સ્વરૂપ સમજી, તેનું યથાશક્તિ પાલન કરવાને વીય કારવી, જીવનને ઉત્તરાત્તર ઉગ્ન કાટીમાં લઈ જવાને પુરૂષાર્થ કરવા. પવિત્ર જીવન ગુજારવું. પવિત્ર જીવનવાળાના સર્વ ક્રિયાનુષ્યન તેના આત્માને વિશેષ શુદ્ધ બનાવવાને કારણ રૂપ બને છે, શ્રીજીનેશ્વરની આજ્ઞા પ્રમાણે વત'વુ, એજ તેમની ભાવપૂજા છે. શ્રીજિન માજ્ઞાનુ` પાલન કરવું, નિર્દોષ અને પવિત્ર જીવન ગુજારવું, એજ પરમેશ્વરની ઉત્તમાત્તમ ભક્તિ છે; અને તેજ પરમ શાન્તિનુ કારણ છે. એજ મનુષ્ય જીવનનુ સાકપણુ છે, અને તેજ ભગવંત મહાવીરદેવના ઉપદેશનું રહસ્ય છે.
जइ इथह परमपर्य, अहवा कित्ति सुवित्थडं भुत्रणे । તા તેજીયને, શિળને અચર કળય ||
For Private and Personal Use Only