________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૧
૧૮ ભવ. ] વાસુદેવ તથા પ્રતિવાસુદેવના નામે.
૪ થા શ્રી પુરૂષેત્તમ નામના વાસુદેવ ચૌદમાં તીર્થકર શ્રી અનંતનાથ ભગવંતના સમયમાં થયા છે.
૫ મા શ્રી પુરૂષસિંહ પંદરમા તીર્થંકર શ્રી ધર્મને પ્રભુના વખતમાં થયા છે.
૬ ઠા શ્રી પુરૂષ પુંડરિક નામના વાસુદેવ ૭ સાતમા શ્રી દત્ત ના પના વાસુદેવ.
આ બે વાસુદેવે અઢારમા તીર્થકર શ્રી અરનાથ ભગવંત તથા ઓગણીશમાં તીર્થંકર શ્રી મલ્લીનાથ ભગવંતના સમયમાં થયા છે,
૮ આઠમા શ્રી લક્ષમણ વાસુદેવ, શ્રી મુનિસુવ્રત સ્વામી વીસમા તીર્થકર તથા એકવીશા શ્રી નેમિનાથ ભગવંતના સમયમાં થયા છે.
૯ શ્રી કૃષ્ણ વાસુદેવ બાવીસમા તીર્થંકર ભગવંત શ્રી ને મનાય પ્રભુના શા મન માં થયા છે.
આ નવ વાસુદેવામાં પડેલા સાતમી, બીજા, ત્રીજા, ચોથા, પાંચમા અને છઠ્ઠા એ પ્રમાણે પાંચ વાસુદેવે છઠ્ઠી નરકે ગયા છે. સાતમા પાંચમી, આઠમા થી અને નવમાં ત્રીજી નારકીએ ગએલા છે.
નવ બલદેવ એ વાસુદેવના મોટાભાઈ હેય છે તેમના નામ પહેલા શ્રીઅચલ (શ્રી બલ) બીજાનું નામ વિજ', ત્રીજા શ્રી ભદ્ર, ચેથા શ્રી સુપ્રભ, પાંચમાં શ્રી સુદર્શન, છઠા શ્રી આનંદ, સાતમાં શ્રી નંદન, આઠમા શ્રી પદ્ય (રામચંદ્ર) અને નવમા શ્રી રામ (બલદેવજી) એ બધા વાસુદેવ જે સમયમાં થયા તેજ સમયમાં થએલા છે.
આ નવ પૈકી નવમા શ્રી રામ પાંચમા દેવલેકમાં, અને બાકિને આઠે બલદેવ મહિર્ષિ એ પરમ શુદ્ધ સંયમનું પાલન કરી કેવળ જ્ઞાન ઉપાર્જન કરી મેલે પધાર્યા છે.
For Private and Personal Use Only