________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૫૪
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર.
[ પ્રકરણ ૨૩
“ હું મહાશય ! તમે જાણા છે, તે છતાં અજ્ઞાનીની જેમ કેમ પુછે છે ? તે બીચારા બ્રહ્માદિક તે ફાણુ માત્ર છે ? હિંસા કરવાને શસ્ત્ર રાખનારા અને ભાગ કરવાને સ્ત્રીને પાસે રાખનારા, પોતેજ અધમ માં તત્પર હાવાથી તેઓ ધર્મના વ્યાખ્યાના શુ આપશે ? જગતમાં અદ્વિતીય આ પુરૂષ શ્રી મહાવીર ભગવંતને જોયા પછી, અને તેમના ધર્મને 'ગીકાર કર્યાં પછી, જે તેવા દેવને જુવે છે, તે ખરેખરા પેાતાના સ્વૉથના ઘાતક છે.” સુલસાએ અખડના પ્રશ્નના જવાબ આપ્યા.
ર
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સામાશ, સાખાશ. તમેજ ઉત્તમ સમ્યક્ત્વમાં શ્રદ્ધાવાન શ્રાવિકા છે. ” સુલસાના જવાખથી ચિત્તમાં હર્ષોં પામતા તે સુલસા પ્રત્યે ખેલ્યે!. આ પ્રમાણે કહીને તે પેાતાના સ્થાનકે ગયા. મહાસતી સુલસા આન‘દિત રહી આહુત ધર્મનું આરાધન કી, પેાતાનુ' જીવન પવિત્ર રીતે ગુજાર્યું.
સુલસાના જીવ વમાનમાં પાંચમા દેવલાકમાં દેવપણે ઉત્પન્ન થએલ છે, અને તે દેવલાકના સુખને અનુભવ કરે છે, આવતી ચાવીશીમાં તે ‘ નિમમ ’ નામના ૫દરમા તીર્થંકર થશે.
*
'
રેવતી નામની શ્રાવિકાએ ભગવતના શાસનમાં તીર્થંકર નામક ના ખૂંધ કરેલા છે,અને તે આવતી રેવતી શ્રાવિકા, ચાવીશીમાં સમાધિ ” નામના સત્તરમા તીથકર થનાર છે. આ ખાઇ શુદ્ધ શીળ વતી શ્રાવિકા હતી, અને ભગવંતની ભકત હતી. શેઠશાળા નામના કહેવાતા શિષ્યે પ્રભુના ઉપર તેતે લેસ્પા મુકી હતી, તેથી પ્રભુને રકત અતિસાર તથા પિત્તજવર થયા હતા. તેના લીધે પ્રભુનુ` શરીર અતિકૃશ થઇ ગયુ હતુ, તેપણ પ્રભુએ તેનુ કઈ ઔષધ કયું નહિ. પ્રભુના શરીરમાં એવે ઉગ્રવ્યાધિ જોઇને લેાકમાં એવા પ્રવાદ ચાલ્યે! ક, શૈશાળની તે લેશ્યાથી પ્રભુ છ માસમાં મૃત્યુ પામશે. આવી વાત સાંભળીને સિંહ નામના એક પ્રભુના અનુરાગી શિષ્ય, એકાંતમાં જઇને ઉંચે સ્વરૂપે રૂદન કરવા લાગ્યા. પ્રભુએ
For Private and Personal Use Only