________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૦.
શ્રી મહાવીર સ્વામી ચરિત્ર. { પ્રકરણ ૨૩ પ્રભુના ભકત શ્રેણિક રાજાના રાજગૃહ નગરમાં, નાગ નામને
એક રથિક હતું. તે જૈનધર્મ પાળતે હતે. અલસા. દયા, દાન, પરનારીસહદર, વીર, ધીર
ઇત્યાદિ ગુણો તેનામાં હતા. તે રાજસેવક હતું. તેમને સુલસા નામની સ્ત્રી હતી. તેનામાં પતિવ્રતાપણાના ગુણ સાથે સમકિત, સરળતા વિગેરે સગુણ હતા તે હમેશાં પુણ્યકર્મમાં આદરવાળી હતી. પ્રભુના ઉપર તેને દ્રઢ રાગ હતે. જીનેશ્વરદેવની તે પરમ ભક્ત હતી. તેને કંઈ પ્રજા થએલી ન હતી, તે પણ તે બાબત તેના મનમાં લગીર પણ અરતિ થતી ન હતી.
સુલસાના પતિ નાગથિકના મનમાં એક વખત પુત્ર વિનાનું જીવન નકામું ભાસવા લાગ્યું. “ જેઓએ બાલ્યાવસ્થામાં બ્રહ્મચર્ય પાયું નહી, અને યુવાવસ્થામાં પુત્રનું મુખ જોયું નહી, તેઓના બને લેકના ઠગનાર કામીપણાને ધિક્કાર છે.” આવા સામાન્ય વિચારેએ તેના મન ઉપર દબાણ કર્યું. તેથી તે ઉદાસ થઈ ગયે. તેને ચહેરે લેવાઈ ગયે. હાથમાં માથું રાખી ઉદાસચિત્તથી પુત્રના સંબંધેજ તે વિચારવા લાગ્યો, અને પુત્ર વિના પિતાનું જીવન તેને નકામું લાગ્યું. આ બનાવ સુલસાના જોવામાં આવ્યું.
“હેનાથ! આપ કાંઈ ઘણી ચિંતામાં હે, એમ આપની મુખાકૃતિ ઉપરથી જણાય છે. તે આપ શી ચિંતા કરે છે ? તે કહે અને મને તેની ભાગીદાર બનાવે.” સુલતાએ પિતાના પતિને બે હાથ જોડ નમ્રતાથી પુછયું. : “હું અપુત્ર છું. મને પુત્રની ઘણી લાલશા છે. પરંતુ પુત્ર કે પુત્રીની ઈચ્છા કરતાં, મને કંઈ ઉપાય સૂઝતું નથી.” નાગથિકે ઉદાસચિત્તે જવાબ આપે.
“ સ્વામી ! આપ બીજી ઘણી કન્યાઓ પરણે. તેમાંથી શું એક પણ પુત્રને પ્રસવ કરનારી નહિ થાય?” સુલાસાએ ખુલા હદયથી અને આનંદિત ચહેરે પતિને કહ્યું.
For Private and Personal Use Only