________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ અવ. ]
સમતા ગુણ.
૧
અપકારના વિપાકને શમન કરવાના હેતુથી ક્રોધાદિકના ઉપશમ કરે તે; અને ભાવશમ તે આત્મસ્વરૂપમાં ઉપચેગવાલા આત્મા. તેમાં આગમથી મિથ્યાત્વને તજીને યથાર્થ વસ્તુના ભાસપૂવ ક ચારિત્રમેહનીયક્રમના ઉદયના અભાવ હાવાથી ક્ષમાદિક ગુણુની જે પરિણતિ તે શમ કહેવાય છે. આ શમ લૌકિક અને લેાક્રાન્તર ભેદે કરીને બે પ્રકારના છે. જૈન પ્રવચનને અનુસાર જે શમ હોય છે, તે લેાકેાત્તર શમ છે; અને જૈનેતર દનને અનુસાર જે શમ તે લોકિક શમ છે, લેાકેાત્તર શમજ ખરેખર શુદ્ધ છે.
શુદ્ધ રીતે સંયમનું પાલન કરનાર મુનિને જે શમણુજીના સુખને સ્વાદ મળે છે, તેજ માઢુ સુખ છે. સમતા રસમાં મગ્ન થએલા જીવ, દેશેણા કોટી પૂર્વના કાળને પણ સુખે સુખે ટ્વીનતા રહિત નિગમન કરે છે. એક નિમેષ માત્ર પ્રમાદમાં પડતે નથી.
અધ રજી પ્રમાણ છેલ્લે સ્વયંભૂરમણુ નામના જે સમુદ્ર, તેના જળની સાથે સ્પર્ધા કરે તેટલે સમતા રસ જેના આત્મામાં વૃદ્ધિ પામ્યા કરે છે, એવા મુનિ ત્રિકાળે વિષયને ગ્રહણુ કરવા નથી. તેને અતિતકાલમાં ભગવેલા ભાગના મરણના અભાવ છે. અનાગતકાલે મનેજ્ઞ વિષયેાની ઇચ્છાના અભાવ છે, અને વ - માનકાળે ઇ‘દ્રિયાચર એવા વિષયેમાં રમણતાના અભાવ છે. એવા મુનિને જે ઉપમાને કરીને ઉપમા અપાય એવા કઈ પણ પદાર્થ આ સચરાચર જગતમાં નથી. કેમકે સર્વ પદાર્થો તા અચેતન પુદ્ગલ ધેાથી ઉત્પન્ન થએલ અને રૂપી છે; અને સમતારસ તે સહેજ, આત્યંતિક અને નિરૂપમ આત્મસ્વભાવ છે; તેા તેની સાથે તેની શી રીતે ઉપમા આપી શકાય ?
જે મહાત્માઓનુ મન રાત્રિદિવસ કષાયાભાવથી પ્રાપ્ત થએલા શમરસથી સિંચન થયેલુ હાય છે, તે રાગરૂપી સપના વિષેામિથી કદાપિ નગ્ધ થતા નથી.
જગતના અા રાગાદિ સર્પથી ઢસ્યા છતાં નિષયમાં ધમિત
For Private and Personal Use Only