________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ ભવ. ]
પ્રભુની તુલના.
૨૭૦
તેનુ શુદ્ધ રીતે પ્રભુએ પાલન કર્યું હતું. ( ૧ ) કોઈપણ ત્રસ યા સ્થાવર જીવની હિંસા પ્રભુએ ત્રીકરણ યોગે કરી નથી ( ૨ ) ત્રીકરણ ચેગે કદી મૃષાભાષા પ્રભુ મેલ્યા નથી. ( ૩ ) કાર્યનું પણ અદત્ત લીધું નથી. ( ૪ ) નવવાડ સહિત શુદ્ધ રીતે શીલનુ પાલન કરેલું છે. ( ૫ ) તેમજ દ્રવ્ય કે ભાવ કાર્ય પણ જાતના પરિગ્રહ પ્રભુએલીધા નથી કે રાખ્યા ૧.
C
.
અઢાર પ્રકારના પાપસ્થાનકમાંથી એક પણ પાપસ્થાનકનુ પ્રભુએ મનથી પણ સેવન કર્યું નથી. આશ્રવાને રોધ કરી, પાપને રકી પ્રભુ નિરાશ્રવ થયા હતા. મમત્વ રહિત, ધનરહિત, ગ્રંથિરહિત હાવાથી પ્રભુ નિગ્રંથ હતા. કમળના પત્રની પેઠે પ્રભુ નિ લેપ હતા. રેતીના કણીયાની પેરે સ્નેહ રહિત હતા. પ્રભુ નિરંજન રાગદ્વેષ રહિત હતા. જીવન્ત ગતિને કાઈ રાકી શકતું નથી તેમ વિહારમાં પ્રભુને કોઇ રોકી શકતું ન હતુ; નિર્ભીય રીતે પ્રભુ વિહાર કરતા હતા. દુષ્ટ મનુષ્ય કે પ્રાણીઓ તથા વિષધારી જીવાને પ્રભુને લેશમાત્ર ડર ન હતા, તેથી નિડર રીતે પ્રભુ વિહાર કરતા હતા. આકાશ જેમ નિરાલ‘બન છે,તેમ પ્રભુ પણ કોઇના આલેખનની દરકાર રાખતા ન હતા, કે કેાઇનાપર આધાર રાખતા ન હતા. પવનની પેરે અપ્રતિબદ્ધ વિહાર પ્રભુ કરતા હતા. શરદઋતુના ચંદ્રની પેરે પ્રભુનુ હૃદય નિર્મળ હતુ. કાચમાની પેરે પોંચદ્રિને પ્રભુએ ગાપવી રાખી હતી. ખડગી (ગેડા) નામનુ જનાવર થાય છે તેના શિંગડાની પેરે પ્રભુ એકલાજ હતા. ભારડ પક્ષીની પે અપ્રમત્ત હતા. એ ઘડી કાલ શીવાય કદી પણ પ્રભુ એ પ્રમાદનુ સેવન કર્યું... નથી. હસ્તીની પેરે કર્મ રૂપ શત્રુએનું મથન કરવાને મહાપરાક્રમવ ંત, વૃષભની પેરે સચમ ભાર નિર્વાહ કરવાને સામ ’વાન,સિંહની પેરે પરિસહ જીતવામાં દુદ્ધુર,મેરૂની પેરે અચલઅકંપ, સમુદ્રની પેરે ગભીર, ચંદ્રમાની પેરે સૌમ્ય લેય્યાવત, સૂર્યની પેરે તેજસ્વી, તપાવેલા સેાનાના રસના જેવશુદ્ધ જાતવ’ત, પૃથ્વીની પેરે સવ ફ્રને સહન કરનાર પ્રભુ શુદ્ધ રીતે ચારિત્ર
For Private and Personal Use Only