________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૧૪
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર [ પ્રરકણ ૨૦ નવમું આગમ અનુત્તરોવાઈ નામનું છે. તે સૂત્રના પહેલા
વર્ગના દશ અધ્યયનમાં, મહારાજા શ્રેણિ શ્રેણિક મહારા કના રાજકુમારોએ દીક્ષા લીધેલી છે, તે જાના પુત્રએ દીક્ષા પૈકી દશના અધિકારના દશ અધ્યયન છે. લીધેલી તેમના નામ. તે દશના નામ.
૧ જાલી, ૨ માલી, ૩ ઉવયાલી, ૪ પુરૂષસેન, ૫ વારીસેન, ૬ દીર્ઘદત ૭ લખદ ત. ૮ વીહલ ૯હાસ. ૧૦ અભયકુમાર.
એજ આગમના વર્ગ બીજાના તેર અધ્યયન છે. તેમાં શ્રેણિક મહારાજાના બીજા તેર રાજપુએ દીક્ષા લીધેલી, તેમના દરેકના અંગે એક એક અધ્યયન છે. તેમનાં નામ.
૧ દીર્ઘ સેન. ૨ મહાસેન. ૩ લષ્ટદંત, ૪ ગુઢઇંત. ૫ શુદ્ધદંત ૬ હલ. ૭ કુમ. ૮ મસેન ૯ મહાકૂમસેન ૧૦ સિંહ ૧૧ સિંહસેન ૧૨ માસિંહસેન ૧૩ પૂર્ણ સેન.
દરેક પુત્રી માતાનું નામ, જ્ઞાનાભ્યાસ, તપ અને છેવટે સંલેખના લઈ અનુત્તર વિમાનના કયા વિમાનમાં ઉન્ન થઈ કયારે મેક્ષે જશે, તેનું વર્ણન એક એક અધ્યયનમાં છે.
એ ઉપરાંત મેઘ કુમાર, અને નંદિષેણ નામના રાજકુમાએ દીક્ષા લીધેલી છે, તેમની હકીક્ત આજ પ્રકરણમાં ઉપર જુદી આપવામાં આવી છે. આજ સૂત્રના ત્રીજા વર્ગને દશ અધ્યયન છે. તે દરેક
અધ્યયનમાં ભગવંતની પાસે દીક્ષા લઈ ધન્યકુમાર વિગેરે મહાન તપસ્યાદિ કરી અનુત્તર વિમાનમાં દશ જણની દીક્ષા. જે ગએલા છે તેમના ચરિત્ર છે.
૧ અધ્યયન ૧ લું–ધન્યકુમાર–ધને અણગાર-શાળીભદ્ર શેઠના બનેવી ધનાશેઠનાથી આ બીજા ધન્યકુમાર છે. સૂત્રમાં એમનું બધાયક લંબાણું ચરિત્ર છે. આ મુનિ મહાન દુષ્કર કાર્યકરનાર અને મહા નિર્જરા કરવાવાલા છે, એવી ભગવંતે તેમની પ્રસંશા કરેલી હતી. તેમના અંગે સંક્ષિપ્ત હકીકત આપવી જરૂરી લાગે છે.
For Private and Personal Use Only