________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી મહાવીર સ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૨૨ વળી ભાવશ્રાવકે સર્વ પ્રાણી માત્રમાં દયા રાખી, એ વિચાર કરો કે, પોતાના એક જીવ માટે અનંતા જીવેને હું દુઃખનું કારણ ન બનું તે ઠીક; કેમકે મારું જીવન શું શાશ્વત રહેનાર છે ?
૭ આરંભ–શ્રાવક ગ્રહવાસને પાશની માફક માનતે થકે દુખીત થઈને તેમાં વસે, અને ચારિત્રમેહનીય કર્મ જીતવાને ઉદ્યમ કરે..
ફાંસામાં પડેલ પ્રાણી ઉલ શકતું નથી, તેથી તેમાં મહા મુશીબતે રહે છે, એમ સંસારીરૂ ભાવશ્રાવક પણ માતાપિતા વિગેરેના પ્રતિબંધથી દીક્ષા લેઈ શકતે ન હોય, તે અનેચ્છાએ ગ્રહવાસમાં રહે, અને ચારિત્ર મોહનીય કર્મને ટાળવાને માટે તપ સંયમમાં પ્રવૃત્તિ રાખે.
૮ દર્શન–શ્રાવક આસ્તિકય ભાવ સહિત રહે, પ્રભાવના અને વર્ણવાદ વિગેરે કરતે રહે, અને ગુરૂની ભકિત યુકત હોઈ નિર્મળ દર્શન ધારણ કરે.
દેવગુરૂ અને ધર્મમાં દઢ શ્રદ્ધા રાખવી. શ્રી જિન, શ્રી જિન મત, શ્રી જિનમત સ્થિત, એ ત્રણ શીવાય બાકીનું તમામ જગત સંસાર વધારનાર છે, એમ શ્રદ્ધા રાખવી.
શક્તિ હોય તે પ્રભાવના એટલે શાસન ઉન્નતિના કાર્ય કરવાં. શક્તિ ન હોય તે તેવાં કાર્ય કરનારને મદદ કરવી, તથા તેમનું બહુમાન કરવું, તેમની પ્રસંશા કરવી શક્તિ હોય તે ચૈત્ય બંધાવવા, તીર્થયાત્રા કરવી, ધમીચાર્યની વિશેષ રીતે ભક્તિ કરવી, અને પિતાના લાયક નિરતિચાર ચારિત્રનું પાલન કરવું. તેજ નિર્મળ દશનને નિર્વાહ થઈ શકે તથા તે ટકી શકે.
ચેખા સેનાની માફક ધર્મ બરાબર પારખીને લેવું જોઈએ. માત્ર કુળગતપણથી જ ધર્મ ન માન જોઈએ. - ૯ ગરિકા પ્રવાહ--ગાડરિયા પ્રવાહથી ગતાનુગતિક લેકને જાણીને, લેક સંજ્ઞાને પરિહાર કરી, ધીર પુરૂષ સુસમીક્ષિતકારી થાય,
For Private and Personal Use Only