________________
Shri Mahavir Jain Aradhana Kendra
૫૦૦
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર.
[ પ્રકરણ ૨૨
લગભગ નવમાસ સુધી રહેવાનું દુઃખ કેટલુ છે ? તેના પ્રાણી માટી ઉમરમાં ખ્યાલ કરતા નથી, પણ ખરેખર તેને ખ્યાલ પ્રથમ કરવાના છે. પછી જનમ્યા પછી માળપણુમાં મેલા શરીર વાળી માતાના ધાવણનું દુધ પીવાનું અને વિવિધ પ્રકારના રાગૈા તથા વ્યાધિઓ ભાગવતાં યુવાવસ્થામાં આવવાનું દુઃખ રહેલુ છે. માદ યૌવનાવસ્થામાં વિરહનિત દુઃખ રહે છે; અને વૃદ્ધાવસ્થા તે। અસારજ રહે છે. સંસારમાં ભાગવિલાસમાં આરાપિત–માની લીધેલા સુખ શીવાય—વાસ્તવિક સુખ જેવું કJ છેજ નહિ. એવુ' વિચારી સ’સારથી વિરક્ત મન રાખવું, ” અને પચે‘દ્રિયના વિષય, રૂપ, રસ, ગંધ, સ્પર્શ, વિગેર લાગેાપલેાગના વિષયમાં તે ભાગવતાં તેમાં શુદ્ધ-આસકત-થવુ' નહિ.
www.kobatirth.org
વેશ્યાની માફક ઘરવાસ પાળે.
વેશ્યાની માફ્ક નિરાસ ́શ રહી, આજકાલ છેાડીશ, એમ ચિતવતા રહી ઘરવાસને, પરાયે ડાય તેમ ગણીને શિથિલ ભાવે પાળવા; એટલે કૈં વેશ્યા જેમ નિન કામુક પાસેથી વધારે લાલ થવાના અસંભવ જાણીને થોડા લાભ મેળવતી થકી “ આજ કે કાલ એને મડવા છે ”, ”. એમ વિચારીને મદ આદરથી સેવે છે, તેમ ભાવશ્રાવકે આજકાલ આ સ'સાર છેડવા છે, એવા મનેરથા રાખીને જાણે તે ૫રાયે હાય, તેમ મંદભાવથી ઉત્સુકતા રહિત ગૃહવાસનું પાલન કરવું, મતલખ કોઇપણ વાસ્તવિક કારણથી તે સ'સારને છેડી શકતા ન હોય તે તેણે સંસારમાં મંદ આદર રાખવે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
:
આ રીતે સત્તર ગુણુ સહિત જિનાગમમાં ભાવશ્રાવક કહેલ છે; અને એ સારા ગુÌાના ચેાગથી જલદી ભાવસાધુપણુ પામે ભાવશ્રાવક-સુશ્રાવક-હેય તે દ્રવ્યસાધુ તુલ્ય ગણાય છે અને એવા પુરૂષ પરિણામથી ઉપાર્જિત કરેલા યાગથી ભાવસાધુપણું એટલે ખરેખર તિપણું પામી શકે છે.
છે.
For Private and Personal Use Only